________________
૪૦
સમભાવ છે, એ શા માટે અટકાવવા જોઈએ? એમ કેમ નથી પૂછતા કે આવી ઉપયેગી ચીને ફરીથી સહુને મળે અને બાળકોનાં મળબુદ્ધિ વધે, એના કોઈ ઉપાય છે?'
તે ચાલે એમ પૂછીએ છીએ કે એના કોઈ ઉપાય છે?' આ પ્રશ્નથી પેલા ભાઈ મૂંઝાશે—એમ ધારીને પતી ખેલ્યાં.
‘હા, જરૂર છે.' પેલા ભાઈએ તરત જવાબ આપ્યાં. આ દેશમાં પરદેશથી આયાત કરેલી શેષક અને હિંસક યાંત્રિક અથવ્યવસ્થાની મૂડીવાદી, સમાજવાદી અને સામ્યવાદી ત્રણે શાખાઓને અરબીસમુદ્રમાં ફેંકી દે અને ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા તેમ જ જલરક્ષા દ્વારા આપણી ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા સ્વીકારો.
*
ગોરક્ષાનું એ સુદર્શન ચક્ર આજની તમામ મુશ્કેલીઓ નાબૂદ કરી પ્રજાને સાચાં સુખ, શાન્તિ અને સમૃદ્ધિ આપશે. પછી તમારે આર્થિક અસમાનતા ટાળવાના દભ પણ નહિ કરવા પડે, ગરીબી હઠાવાની ગનાએ પણ નહિ કરવવી પડે અને વેપારીઓને ગાળે પણ નહિ આપવી પડે.?
2
- પશુ તમારી વાત સાચી હાય તાપણુ એ કોણ માને? ' હવે ‘પતીએ પરાજય સ્વીકાર્યાં,
• જેને માનવું હોય તે માને. નહિ માને તે આ ગગનચુંબી મહેલાતા એક દિવસ ભસ્મીભૂત થઈ જશે, અને ન માનનારાએનાં આાળકોનું સ્થાન સામે દેખાતી ગૂ પડપટ્ટીમાં હશે. ભલે આજે તે કરોડપતિઓ હાય.’
• પણ આ સમજ લેકીને કહ્યુ આપે?' દંપતી હવે પોતાની ભૂલ કબૂલ કરતાં હોય એમ મેલ્યાં.
હું એ કામ તમારું શિક્ષકોનું છે.' કહી પેલા ભાઇ તા ચાલતા થયા. પેલાં શિક્ષક-૪'પતી એકબીજાને કહેવા લાગ્યાં, · આની વાત તે તદ્ન સાચી છે, પણ આપણને કેમ કઢી મા સૂઝતું જ નßિ હાય ?” તેમને કયાં ખબર છે કે તેમણે જ્યાં શિક્ષણુ લીધું છે તે કેલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org