________________
૧૩૯
બજારભાવ કરતાં બમણા ત્રણગણા ભાવે વેચે. એ નાણાંને કાળાબજારનું નાણું કહેવાય.
‘ અને હજી એક ખીજી વાત પશુ સમજી લે કે એ ભાઇએ મેવા ખાવે જ હાત તે તે પાતાના ઘરમાં બેસીને ખાઇ શકત. પશુ. ભગવાનની ભક્તિને કારણે અને દનાથી એને પ્રસાદ દેવા તેણે આ હિડાળા કર્યો હશે.
આજે ગરીબ અને મધ્યમવર્ગનાં કરાડી ખાળકોએ બદામ, પિસ્તાં, અખરોટ વગેરેનાં નામ પણ નહિ સાંભળ્યાં હાય તે જોયાં તે કયાંથી જ હાય? આજે આવાં ઘણાં બાળકો આ મેવાનાં નામ જાણશે, કેવા ડાય તે જાણશે અને તેના સ્વાદ પણ માણશે.’
પણ આવી લક્ઝરીની ચીજ ખાળકોને દેખાડવાની અને ખવડાવવાની શી જરૂર છે? એને બદલે એમને પિપરમીટ, ચૉકલેટ આપીએ તે કેવાં રાજી થાય!' હજી પણ 'પતીએ તેમની જીદ ચાલુ રાખી.
૮ બાળકોને પિપરમી’ટ, ચાકલેટ આપવી એટલે તેમના શરીરમાં ડાયાબિટીસના રોગના પાયે નાખવા. ખાંડના દુરુપયોગ કરવેા અને સમાજમાં ડાયાબિટીસ જેવા ભયંકર રોગના ફેલાવા કરનાર ઉદ્યોગને ઉત્તેજન આપવું. સૂકા મેવા માત્ર મોરારજીભાઇના કહેવાથી લક્ઝરીની ચીજ મની નથી જતા. એ તા માળક યુવાન અને વૃદ્ધ તમામ માટે ઉપયેગી અને આવશ્યક ખારાક છે, જે આપણા નાણાપ્રધાનાએ નિર્દયતાથી આપણી પાસેથી ઝૂંટવી લીધેા છે. ૫૦ વરસ પહેલાં બદામ ચાર આને રતલ (૪૫૦ ગ્રામ) અને પિસ્તાં આઠ આને રતલ મળતાં, આર્થિક અસમાનતા-નાબૂદીના દ‘ભી અંચળા નીચે ભારે કરવેરા અને લાઈસન્સ ક્વેટા પદ્ધતિ દ્વારા સરકારે જ એના ભાવ અનુક્રમે ૧૮૦ રૂપિયે કિલા અને ૨૫૦ રૂપિયે કિલે થવા દીધા છે.’
6.
પણ આવાં પ્રદેશ ને અટકાવવાં જોઈએ એમ નથી લાગતું ? ’ હુજી એની એ દલીલ દંપતીએ આગળ ચલાવી.
વળી પ્રદર્શનની વાત કરી ? આ પ્રદશન નથી, ભક્તિભાવ છે. જે લોકોને આવી ચીજ જેવા પશુ નથી મળતી, તેમના પ્રત્યેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org