________________
૧૩૭ રસ છે. લેકેને પૂરું ખાવાનું મળતું નથી ત્યારે આવા કાળાબજારિયાએને પોતાની સંપત્તિનાં પ્રદર્શને ગોઠવીને સુકામેવા આગવા છે. પછી દેશ ક્યાંથી ઊંચે આવે?'
પેલા સામે મળેલા ભાઈએ પૂછયું કે “આ લે કે મે નહિ ખાય તે દેશ કેવી રીતે ઊંચે આવશે? તેઓ સૂમે ન ખાય તે એ કર્યો ચમત્કાર સરજાય કે દેશ એ આવે?”
તેમને મે ખા હોય તે છાને ખૂણે બેસીને ભલે ખાય. પણ આ પ્રમાણે પિતાની સંપત્તિનું પ્રદર્શન કરીને શા માટે તેમાં ઈર્ષાવૃત્તિ જાગ્રત કરતા હશે?”
લોકો અહીં ભગવાનનાં દર્શન કરવા આવે છે. દર્શન કરવાને બદલે તેમણે ઈર્ષા શા માટે કરવી જોઈએ? પેલા ભાઈએ સામે જવાબ આપે. “શા માટે તેમણે મંદિરમાં ઈષ કરીને પાપમાં પડવું જોઈએ?
પિલાં દંપતીએ કહ્યું કે સંપત્તિનાં આવાં પ્રદર્શને કરે છે પછી આવી ઈર્ષા તે થાય જ ને?”
પેલા ભાઈએ જવાબ આપે કે “પણ આને પ્રદર્શન કેમ કહે વાય? આ તે માત્ર ૪૦૦-૫૦૦ માણસે દર્શન કરવા આવશે, તે લેશે. જેનારને ખબર પણ નથી કે હિંડોળા કરાવનાર કેણ છે. જોકે તેને ઓળખે નહિ તે પ્રદર્શન નિષ્ફળ ગયું કહેવાય. , “તેણે સંપત્તિનું પ્રદર્શન કરવું હોય તે ફાઈવ સ્ટાર હોટલે કયાં નથી? ત્યાં જલસા ગોઠવીને હજારો માણસેને પિતાની સંપત્તિ અભિમાનપૂર્વક દેખાડી શકે છે.' આ દંપતીએ કળી દલીલ કરી કે “ઘણા લેકો ભૂખે કરતા હોય
તેમણે એવા શા માટે ખાવા જોઈએ? તેને બદલે ને ગરીબેને - અનાજ આપે તે શું છેટું
“કાંઈ જ ખોટું નહિ.” પેલા ભાઈએ જવાબ આપે. “પણ આપણે એમ કઈ રીતે માની લઈએ કે તે ગરીબને અનાજ નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org