________________
૧૩૬ - આખરે બાઈ તદ્દન ભાંગી પડી. ન કયાંય કામ મળે, ન ભીખ મળે. હવે તે ગમે તેને ઘરે જઈને તેને એંઠવાડ માગી લાવવા લાગી... જે કાંઈ એવું હું મળે તે લઈ આવીને બાળકને ખવડાવે. પછી તે ઘર વાણિયાનું હેય, લુહાર-સુતારનું હોય કે હરિજનનું પણ હેય. " કેટલાં નિરધાર કુટુંબે આવી હાલતમાં જીવતાં હશે આ દેશમાં? સમાજ મૂઢ બની ગયું છે એમ નથી લાગતું? મારા ગામમાં કઈ ભૂખે પેટે સૂએ નહિ એવી ચેપ રાખનાર રાજવીએ અને શ્રીમંતના વારસદારે શું રહ્યા જ નથી?
આપણ આજનકારોની નજર આવાં નિરાધાર કુટુંબે ઉપર કદી પણ પડશે ખરી? સંભવ નથી, કારણ કે હુંડિયામણ, મૂડી વિકાસ અને પરદેશી કરજની ગણતરીની દીવાલે ભેદીને આ નિરાધાર કુટુંબના ચિત્કાર તેમને સંભળાય તેમ નથી. તેમની ઍરકન્ડિશન્ડ
ઓફિસેમાં આવા કરોડો લોકોના અને કતલ થતા અબજો જેના પણ ઊના ઊના નિ:શ્વાસ પણ ઠંડા થઈ જશે.
આપણી નજર તેમના ઉપર ભલે ન પડે પણ ખ્રિસ્તી મિશનરી. એની નજર જરૂર તેમના ઉપર પડશે અને ત્યારે એ લેક ખ્રિસ્તી ધર્મ સ્વીકારી એમને તરછેડનારા સમાજના ખેફનાક દુમને બની ઊભા રહેશે.
[૫] સમાજદર્શન મુંબઈ શહેરના એક પરાના મંદિરમાં કોઈ ભાવિક ગૃહસ્થ સૂકામેવાના હિંડોળા કરાવ્યા છે. બદામ, પિસ્તાં, કાજુ, અંજીર, અખરોટ વગેરે દોરીમાં પરેવીને હિંડેના ઉપર બાંધ્યાં છે.
સેંકડો ભાવિકો આ દર્શન કરે છે. એક દંપતી (બંને ગ્રેજ્યુએટ છે.) આ હિંડળાની સખત ટીકા કરવા લાગ્યાં. એક ઓળખીતા ભાઈ આ દંપતીને રસ્તા પર ભેટી ગયા. તેની પાસે આ દંપતી પિતાના હૈયાની વરાળ કાઢવા લાગ્યા કે “આટલી મેંઘવારીમાં લેકે પિસાય છે ત્યારે આ ધનાઢયોને પિતાની સંપત્તિનું પ્રદર્શન ગોઠવવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org