________________
૧૩૧
[૩] સમાજદર્શન હસનઅલી શેઠ પિતાની દુકાને બેઠા છે. સમસ્ત રાષ્ટ્ર અને મુંબઈ શહેર પણ કેમી હુલ્લડોથી તરબળ બનેલ છે. રોજ હજારે ઘાયલ થાય છે. સેંકડો ભરાય છે. માનવી માનવતા ખેઈ બેઠો છે. એની દાનલીલા સ્ત્રી, બાળક, વૃદ્ધ કે બીમાર કોઈની છાતીમાં છરી હુલાવવામાં આનંદ માને છે.
હસનઅલી શેઠની આબરૂ બહુ મોટી છે. વેપારની કુનેહ પણ સારી, પણ હુલ્લડેએ એને વેપાર રૂંધી નાખે છે. દુકાન દાર મહિને વધુ ને વધુ ખેટ કરે છે. તેમણે નક્કી કર્યું કે હાલ તરત દુકાન બંધ કરી વેપાર સમેટી લે.
તેમણે મહેતાજીને બૂમ મારી. “જયન્તીલાલ, જરા આમ આવે જયન્તીલાલ શેઠ પાસે આવ્યા, એટલે કહ્યું, “જુઓ જયતીલાલ, હાલ મારે વેપાર બંધ કરે છે, માટે તમે બીજી નોકરી શે, પણ ઉતાવળ કરીને ગમે ત્યાં નહિ બેસી જતા. તમને સારી નોકરી મળે ત્યાં સુધી તમારી કરી ચાલુ રાખીશ. સારું ઠેકાણું મળે એટલે મને કહેજો.” - પંદરેક દિવસ પછી જયન્તીલાલે કહ્યું કે, “શેઠ, મને અમુક
દુકાને નેકરી મળે છે. પગાર પણ ત્યાં ૨૫ રૂપિયા વધારે આપે છે.” - હસનઅલી શેઠ કહે, “સારું “સારું. એ માણસે સારા છે.
હું પણ તેમને તમારા માટે ભલામણ કરીશ. પણ જયન્તીલાલ, અહી - તમારે હિસાબ શું છે?' જયન્તીભાઈ જરા ઢીલા થઈને કહે, “શેઠ,
આશરે ૩૫૦ રૂપિયા મેં ઉપાડયા છે, પણ ત્યાં ર૫ રૂપિયા વધારે મળશે તે હું દર મહિને તમારે ત્યાં ભરતે રહીશ.”
શેઠ કહે, “મેં રૂપિયા ક્યાં માગ્યા છે? મેં તે માત્ર હિસાબ પૂછયો છે. ઠીક, ચપડે લાવે, જેવા ઘો. મહેતાજીએ ચેવડો
. શેઠે. ખાતું જોયું. ૩૫૦ રૂપિયા મહેતાજી પાસેથી લેણા નીકળતા હતા, તે પિતાને હાથે જમા કરી હિસાબ સરભર કરી નાખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org