________________
૧૨૭
ઉપર લખેલ સમયની આસપાસને એક બીજો પ્રસંગ પણ યાદ આવે છે. અમારી બે વરસની વાછડી માંદી પડી. ગામના વેટરનરી સજેને ઘણી દવા આપી પણ વાછડી તે વધુ ને વધુ રિબાવા લાગી. આખરે અમારા ગવાળે સલાહ આપી કે વાછડી બચાવવી હોય તે આ વિલાયતી દવાઓ છોડે અને મામદ મતવાને બોલાવી લાવે, તે ઝપાટામાં વાછડી સારી થઈ જશે.
મામદ મતવાના ઘરનું ઠેકાણું પૂછી હું તરત ઊપડ્યો તેને તેડવા. મામદ મત અમારા ગામને બહુ મોટો માલધારી. તેને ઘેર પહોંચે તે જોયું કે બહારના વાડામાં આશરે પાંચ જેટલી ગાયે ઊભી છે. આ બધી તેની માલિકીની હતી. મેં વાડામાં જઈ ઘરનું બારણું ખખડાવ્યું તે દરવાજો ખૂલી ગયે. અંદર જોયું તે ૯૫ વરસને ખખડધજ મામદ જમવાની તૈયારી કરે. રેટ ખાઈને પિતાની ૫૦૦ ગાયે લઈને સીમમાં ચારવા જેવું છે. - રોટલાને કકડો ભાંગીને મેંમાં મકવા જાય ત્યાં તે મેં બારણું ખેલી નાખ્યું. એટલે મારી સામે જોઈ કહે, “આ ભા, કેમ આવવું પડયું ?' મેં વાછડીની હકીક્ત કહી કે તરત અલ્લાહ અલ્લાહ કરતે જેટલાને સલામ કરી, ફરીથી થાળીમાં મૂકીને ઊભે થઈ ગયે. પાસે જ રોટલા સાથે ખાવા દૂધની તાંસળી હતી તેની ઉપર થાળી હાંકી દીધી.
કહ્યું, “મામદ બાપુ, રટલે ખાઈ લે. હું અહીં બેઠો છું” મામદે ના પાડી, માથે પાઘડી મૂકી. મેં ફરીથી કહ્યું કે “બાપુ, આ દૂધ તે પી લે. એવી શી ઉતાવળ છે?” મને વચ્ચે જ અટકાવી કહે,
બેટા, એ ન બને. મૂગું પ્રાણી રિબાતું હોય ત્યારે મારે ગળે દૂધનું Ajય ન ઊતરે. મડું કરું તે મારે અલ્લાહ નારાજ થાય. ચાલે, જલદી વાડે પહોંચીએ.”
હાથમાં લાકડી લઈ યુવાનને પણ શરમાવે એવી ઝડપથી મામદ બાપુ મારી સાથે આવ્યા. વાછડીને ઝીણવટથી તપાસી અને કહે કે “ઉથયું જીરું છાસમાં વાટીને એ છાસની ત્રણ નળી દિવસમાં ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org