________________
૧૨૬
મતવા એ મુસલમાન કામની એક.જાત છે. આપણા અમુક •ભણેલા વગ` એમ માને ચે કે જ્ઞાતિપ્રથાથી જ ભારતનું પતન થયું છે; એટલે જ્ઞાતિપ્રથાની ટીકા કરવામાં ગૌરવ માને છે. પણ જ્ઞાતિપ્રથા દરેક ધર્મ અને સમાજમાં હેાય છે. મુસ્લિમામાં પણ ઘણી જ્ઞાતિ છે. મતવા જ્ઞાતિના વંશપર પરાના ધા ગાય પાળવાના. તેમની · એક ખાસિયત કે મતવા ગાયે જ પાળે અને મતવાની પ્રામાણિકતા
:
એવી કે કદી દૂધમાં પાણીનું ટીપુંય ન નાખે.
શ્રી વલ્લભી સંપ્રદાયની હૅવેલીઓમાં દૂધના પુષ્કળ ઉપયાગ હોય એટલે હવેલીની પેાતાની માલિકીની ગાય હાય છતાં કોઈ પ્રસંગે દૂધની ખેંચ પડે તે તે મતવા પાસેથી જ દૂધ ખરીદે. મતવા કામ માટે હિં'દુઓને પૂરા વિશ્વાસ. આજે તે સરકારની પશુવિધી નીતિએ મતવા ક્રમની આ પ્રખ્યાત માલધારી સંસ્થાને ભાંગી નાખી છે અને મુસ્લિમેાએ ગેાવધબંધીની માગણીના વધ કરીને પેાતાની • જ કામને હિંદુઓ કરતાં પણ વધારે નુકસાન પહોંચાડ્યુ છે.
મુસ્લિમેએ વગર સમયે હિત ધરાવતી વ્યક્તિના હાથમાં હથિયાર બનીને ગોવધબંધીની માગણીના વિરોધ ચાલુ રાખીને જેમની સાથે તેઓ હજાર વરસથી રહે છે તેમના સદ્ભાવ ગુમાવ્યેા છે. પેાતાની કામને મળી શકે એવું સહુથી સસ્તું અને શ્રેષ્ઠ પાષણ (દૂધ) ગુમાવીને અપોષણનાં દરદોના શિકાર બન્યા છે, માંઘવારીના શિકાર બન્યા છે અને પેાતાની અનેક જ્ઞાતિએ જે ગાય અને ગાવશ દ્વારા જ આજીવિકા મેળવતી તેમને એકાર બનાવીને કામમાં ગરીબીના વધારા કર્યો છે.
તેમણે એટલે પણ વિચાર નથી કર્યો કે આઠ કરોડ મુસ્લિમે માં કેટલા મુસ્લિમે ગામાંસ ખાઈ શકે છે! અરે પાકિસ્તાનમાં કેટલા જણ ખાતા હશે? પણ દૂધ ા ાડુંઘણું લાખે પી શકતા હશે અને ગાવધબંધીની માગણીને ટેકો આપી સંપૂર્ણ ગોવધબંધી કરાવે તે તમામ મુસલમાનને સસ્તું સારું દૂધ મળી શકે અને કરોડા મુસ્લિમાને ગાય અને ગેરવશ દ્વારા રાજી પણ મળે, અને પ્રેમમાં સમૃદ્ધિ તેમ જ રાજગારીના ખૂબ વધારો થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org