________________
[૩૦] સમાજદર્શન
[૧] સમાજદર્શન આજથી ૬૦ વરસ પહેલાંની એટલે કે ઈ. સ. ૧૧૫-૧૬ આસપાસની આ વાત છે. અમે હાઈસ્કૂલમાં ભણવા જઈએ કે મંદિરે પૂજા કરવા જઈએ, વચ્ચે ઈસમાઈલ મતવાનું ઘર આવે. નાનું એવું મકાન, ૪૦-૫૦ જેટલી ગાયે ઊભી હેય. એક ખાટલા ઉપર ઈસમાઈલ મતે. ખભે રંગણું નાખીને બેઠો હેય. (રૂઝણું એટલે દેહતી વખતે ગાયના પાછલા બે પગ અને પૂછડું તથા ભેંસના આગલા બે પગ બાંધવાનું દોરડું)
એક ખાટલા ઉપર દૂધ દેહવા માટેની પિત્તળની ચકચકિત તામડી માંજી સાફ કરીને તડકામાં સુકવવા મૂકી હોય. દૂધ દેહવા બેસે ત્યારે તામડી ભીની હવાવાળી પણ ન રહે એની ખાતરી કરી, છે. પાણીનું એકાદ ટીપું પણ બાજુમાં રહી ન જાય માટે તડકામાં સુકાયેલી તામડીમાં પણ કપડાને કટેકે ફેરવી લે.' - એને માટે દીક હવે ગાયે ચારવા અને દેહવા જેવો મોટો થયે હતે. એક વખત અમે ત્યાંથી પસાર થતા હતા ત્યારે તે ગાય. દોહવા બેઠો. પણ તેણે તામડીમાં કપડું ફેરવ્યું નહિ. ઈસમાઈલે તરત તેને ઠપકા, ઢીકરા, તામડીમાં ભેજ પણ ન રહે માટે તેમાં કપડું. ફેરવી લેવાનું ભૂલવું જ નહિ. આપણે ઉચ્ચ વર્ણના હિંદુઓને દૂધ આપીએ છીએ. તેમને આપણા પાણીને છાંટોય ન ખપે. એમને ધરમ અભડાવવાનું આપણને પાપ લાગે, જે તામડીમાં જરા પણ લેજ રહી ગયે હેત તે.” - તેના દીકરા વલીએ તરત કપડું લઈ તામડી અંદરથી અને. બહારથી લુછી નાખી અને પછી ગાય દેહવા લાગે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org