________________
આ યુગનુ સર્વોચ્ચ પાખંડ લેાકશાહીના મહેારા નીચે !
જે લેાકશાહીના ગુણ ગાતાં ભારતમાં કોઈને હજી થાક લાગ્યું નથી; જેનાં આવતાં જતાં અત્યંત ભયકર અનિષ્ટ તરફ હજી કોઈની નજર પડી નથી; જે પ્રયાગ સત્ર ધરાર નિષ્ફળ ગયા છે તે લેાકશાહી શું છે તે જાણે! છે ? તે તે મહાભય કર પાખ'ડી માણસાના એક ટોળાનું; સુંદર મજાનું મહેારું છે. જેનાથી સહુને ઠગીને લૂટી શકાય છે.
અહી જ વાંચે, અમેરિકન પત્રકાર વેક્ટર વિપમેનના શબ્દ... [ભૂમિપુત્ર તા. ૬-૬-૭૬ માંથી ]
“ લેાકશાહીમાં બહુમતીની ઇચ્છાને સર્વોપરી માનવામાં આવે છે. બહુમતીને જાણે કાયદાનું કોઈ બંધન નથી. કેમ કે એ પેાતે જ કાયદા ઘડે છે. સાચું શું ? અને ખેાટુ' શું? તે વિષે અંતિમ નિણ ય તેના જ ગણાય છે. પરરંતુ તાર્કિક દૃષ્ટિએ અને વ્યવહારમાં આ સિદ્ધાન્ત એકહથ્થુ સત્તાવાળા રાજ્યને જન્મ આપ્યા છે. અમર્યાદ આપખુદીની તે એક આધુનિક આવૃત્તિ છે. તેને માટે ગાદી ઉપરને વારસહુ સાબિત કરવા પડતા નથી અથવા કોઈ લશ્કરી વિજય પણ મેળવવા પડતા નથી. લોકોની બહુમતીના જોરે તે આપાઆપ તમને મળી જાય છે. આપણા જમાનાનું આ એક સર્વોચ્ચ પાખંડ છે, જે લેાકશાહીનું મહેરું પહેરીને ફરે છે.
-૫. શ્રી ચન્દ્રરોખવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org