________________
૧૨૩
દારોની માલિકી નાબૂદ કરવામાં આવે તે વિશ્વયુદ્ધના ભય કદાચ.. હમેશને માટે ટળી જાય.
ખનીજ સ ́પત્તિના દુર્વ્યય અટકાવા
જ
જેમ પાણી, માટી, રેતી વગેરે પ્રજા પોતાની જરૂરિયાત પૂરતી જ મક્ત વાપરે છે કારણ કે, એ તેમની માલિકીની છે. તે જ પ્રમાણે બીજી તમામ ખનીજ સંપત્તિ પણ પ્રજાની માલિકીની છે. પ્રજા પાતે તે માટીની માફક ખાદી લઈ જઈ શકે નહિ, પણ એક એવી પ્રજાકીય સંસ્થા હોવી જોઈએ જે પ્રજાની જરૂરિયાત પૂરતી જ એ સ'પત્તિ ખાદે અને એ ખાદવાના જે ખર્ચ આવ્યા હાય તે ચડાવીને પ્રજાને આપે. તેની નિકાસ પણ ત્યારે જ થાય જ્યારે તેના બદલામાં આપણને આપણે ત્યાં ન થતી ખનીજ સપત્તિ ખીજા દેશમાં થતી હોય ત્યાં તેમની સાથે વિનિમયના ધેારણે આપ-લે થઈ શકે.
આવી કોઈ વ્યવસ્થા વિચારવામાં નહિ આવે તે વિશ્વના ચાડાક સત્તા અને ધનભૂખ્યા, લાલસાના ગુલામે આ પ્રજાની તમામ ખનીજ સપત્તિને નાશ કરી નાખશે.
આ વ્યવસ્થાની જે કોઈ પહેલ કરી શકે તેા ભારત જ કરી શકે. કારણ કે હિંદુ તત્ત્વજ્ઞાન લાલસાત્યાગ, અપરિગ્રહ અને અહિંસા ઉપર જ રચાયું છે. થાડાક ધનભૂખ્યા અને સત્તાભૂખ્યા માનવીઓને હાથે સ’પૂર્ણ રીતે પેાતાની માલિકીની ઇશ્વરદત્ત સપત્તિના નાશ થ અટકાવવા અને તેમ કરીને ભવિષ્યની પેઢીને દારૂણ પ્રશ્નોના લેગ થતા `બચાવવા જગતની પ્રજાએ કટિષદ્ધ થશે ખરી ?
•
કા માસે કહ્યું હતું કે Prolet rians of the world unite you have nothing lose but your Chains એ ખેઢુ હતું. આજે વિશ્વની પ્રજાને એમ કહી શકાય કે People of the world unite you have nothing to save except your natural wealth culture: and humanity from complete destruction.
Jain Education International
*
For Personal & Private Use Only
www.jainelibrary.org