________________
૧૨૧
સામ્યવાદમાં પણ મજૂરનું શેષણ સામ્યવાદને સિદ્ધાંત એ છે કે મજૂરોએ ઓછામાં ઓછું કામ કરીને વધુમાં વધુ રજી મેળવવી જોઈએ. પણ વધુ પગારના બદલામાં તેમણે પિતાની સ્વતંત્રતા ગુમાવી દીધી છે અને જેમ ઓછું કામ અને વધુ પગાર તેમ ઉત્પાદન ખરચ વધારે. ઉત્પાદન-ખરચ વધે તેમ માલ મેં થાય અને માલ મેં થાય તેમ જીવનખરચ વધે. એટલે સામ્યવાદમાં પણ સરવાળે મજૂરોને લાભ નહિ. ઉપરાંત જેમ ઉત્પાદન વધારે તેમ બહારની દુનિયામાં એ ઊંચા ભાવને માલ વેચવે પરવડે નહિ. માટે તેણે પણ તમામ પ્રજાઓની સ્વતંત્રતાની ઘોષણા કરવા છતાં સંસ્થાને મેળવવા જ જોઈએ.
રશિયાએ પિતાનાં પડોશી રાજ્ય ઉપર લશ્કરી કહી શકાય એવા એવા અંકુશ જમાવવા ઉપરાંત આર્થિક સંકુશ પણ નથી મેળવ્યું? અને અફઘાનિસ્તાન તરફની એની આગેકૂચ પણ તેને પોતાનું સંસ્થાન બનાવવા માટે નથી ? - ચીન પણ પિતાની સરહદ ઉપરનાં રાજ્યને પિતાનાં નવા પ્રકારનાં સંસ્થાને બનાવવા નથી મળતું?
સમાજવાદમાં પણ એ જ સ્થિતિ " સમાજવાદીઓ માને છે કે – મજૂરોમાં નફાની સમાન વહેંચણી થવી જોઈએ. પણ જે ઉત્પાદનનાં સાધને ઉપર તમારે અંકુશ ન હોય તે સમાજવાદીઓને પણ પણ કાં તે મજૂરનું, કાં તે સમગ્ર પ્રજાનું શોષણ કરવું પડશે અથવા બીજા વિકલ્પરૂપે નવાં સંસ્થાનની * શિધમાં નીકળવું પડશે. જેનું પરિણામ વિશ્વયુદ્ધ જ આવે, એ બબ્બે વખત સાબિત થઈ ચૂકેલી હકીક્ત છે.
મજૂરે નહીં, પણ કારીગરે જ્યારે ભારતીય સંસ્કૃતિ એમ માને છે કે નાની નહિ પણ ઉત્પાદિત માલની સમાન વહેંચણી થવી જોઈએ, મજૂરી રૂપી મૂડીનું
વેચાણ ન થવું જોઈએ. પણ તે મૂડી ઉદિત માલને માલિક તેને - ઉત્પાદક પિતે હવે જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org