________________
૧૧૪
શૂદ્રના અમુક ભાગનું શેાષણ કરે છે. અમુકને હડધૂત કરે છે અને અમુકના પોતાના સ્વાથી હિત માટે ઉપયોગ કરે છે.
શૂદ્રો સેવાભાવથી કામ કરે ત્યારે જ બ્રાહ્મણેાનાં તમામ યજ્ઞ, કાર્યો સંભવિત બને; ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો ત્યાગભાવનાથી લાલસારહિત થઈને સેવાથે કામ કરે તે જ સમૃદ્ધ ખેતી શકય બને, તે જ ક્ષત્રિયે પ્રજાનું રક્ષણ કરી શકે, વૈશ્ય વેપાર કરી શકે.
વૈશ્યા દ્વારા થયેલાં વાવ, કૂવા, તળાવા, મ'દ્વિા, પાઠશાળાઓ, સદાવ્રતે, અન્નક્ષેત્રો વગેરે સમાજને ઉપયેગી તમામ પ્રવૃત્તિઓ જો શૂદ્રોએ ત્યાગવૃદ્ધિ સ્વીકારી ન હેાત તે શકય બની ન હોત; તે ભારતનાં શિલ્પ, સ્થાપત્ય, ચૈત્યા જગપ્રસિદ્ધ બન્યાં ન હેાત.
શૂદ્રોની ત્યાગવૃત્તિને, સંતોષવૃત્તિને, સેવાવૃત્તિને સીમા જ ન હતી. તેમણે પોતે માત્ર પેટ ભરવા માટે નહિં, શ્રીમ'ત થવા માટે પણ નહિ, પણ રાષ્ટ્રને માટે પેાતાનાં એજારી ચલાવતાં ચલાવતાં ભજનાના લલકારથી વાતાવરણને ગાજતું રાખ્યું હતુ.
આ પ્રમાણે આખી સમાજવ્યવસ્થા ત્યાગવાદ ઉપર રચાયેલી હતી. ત્યાગવાદ એ જ ભારતના સાચા વાદ છે. કેસરીઆની કથાએ અને ગામડે ગામડે ઊભેલા પાળિયા આ ત્યાગવાદનું સર્જન છે. પવિત્ર ધર્મગ્રંથા પાછળ પણ ત્યાગવાદ ઝળહુળે છે. જ્યાં સુધી પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ ન આવ્યું અને મૂડીવાદે, સામ્યવાદે અને સમાજવાદે ત્યાગવાદને અભડાવ્યે નહિ ત્યાં સુધી હિંદુ પ્રજામાં ત્યાગવાદ ગૂંથાઈ ગયા હતા. ત્યાગ એ ગૌરવના, માનના વિષય હતા. ત્યાગવાદને વિદેશી વિચારધારાએ, વિદેશી સંસ્કૃતિએ, વિદેશી અથવ્યવસ્થાએ અભડાવ્યા છે એટલે હવે ત્યાગ એવકૂફીમાં ખપે છે.
આશ્રમ-વ્યવસ્થામાં પણ ત્યાગની પ્રધાનતા હિંદુ પ્રજાની આશ્રમવ્યવસ્થા પણ ત્યાગવાદ ઉપર રચાયેલી હતી. ૨૫ વરસ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળી વિદ્યાભ્યાસ કરવા. ૨૫ થી ૫૦ વરસ સુધી ગૃહસ્થાશ્રમી બની, બ્રાહ્મણાએ ધમ અને વિદ્યાપ્રચાર કરવા, ક્ષત્રિયાએ પ્રજાનુ' રક્ષણ કરવું; વૈશ્યાએ વેપારવાણિજ્ય વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org