________________
૧૧૩ આ તમામ દેન મુખ્યત્વે આપણા વેની જ છે ને! જે સમાજ પાસેથી તેમણે એ ઘન મેળવ્યું તે સમાજને ચરણે પાછું ધરી દીધુ. સમાજ પાસેથી મેળવેલી સંપત્તિ સમાજને પાછી ધરવા પાછળ પણ તેમની વહેવારું બુદ્ધિ હતી. "
ભામાશાએ ધાર્યું હોત તે પિતાની સંપત્તિના બળે એ અકબરને પક્ષે જઈને મેવાડને સૂબે બની શક્યો હોત. પણ તેણે પિતાની સર્વ સંપત્તિ રાણા પ્રતાપને ચરણે ધરી દીધી, પિતા માટે ગરીબી સ્વીકારી એ ત્યાગ શું નાનસૂને હતે? ભારતના ગામડે-ગામડે આવા નાના-મોટા ભામાશાઓ પાક્તા. | સરખામણી કરે આ ભામાશાઓની પેલા વિશ્વના અબજપતિએની સાથે; જેઓ દુશ્મન-દેશને પણ હથિયાર વેચી આવે છે, નાનાં નાનાં રાજ્યનાં પ્રધાનમંડળને જ ખરીદી લે છે, અને વિશ્વ ઉપર મતને વરસાદ વરસાવનારાં સાધને ફેલાવતા રહી ધનના ઢગલા ભેગા કરે છે, અને આપણા ભામાશાઓને લાખ લાખ વંદન કરવા તમારું મન તલપાપડ થઈ જશે.
તેઓ તેમના ત્યાગ અને દાનવૃત્તિને કારણે માનને પાત્ર હતા. આજની હિંસક અને શેષક અર્થવ્યવસ્થાએ તેમને પ્રજામાં તિરસ્કૃત બનાવ્યા છે.
સમાજની આધારશિલા–શદ્રો - શુદ્ર એટલે હરિજન નહિ. શુદ્ધ શબ્દ પણ હલકો નથી. શુદ્ધ એટલે તમામ કાચી ચીજોમાંથી જીવન ઉપગી ચીજો બનાવનાર કારીગર. શુદ્રો ધારે તે સમસ્ત પ્રજાની તમામ પ્રવૃત્તિઓ ખંભિત કરી નાખે. એ રાષ્ટ્રને મુશ્કેલીમાં પણ મૂકી શકે. પણ તમામ સ્વાથી લાલસાએ ત્યાગીને તેમણે પ્રજાની સેવાઓ જ કરી છે. કેઈ એમ કહે કે શદ્રો ત્રણ વર્ષની સેવા કરે છે તે તે ભૂલ છે. શુદ્ધ ચારે વણની સેવા
માનવ-ધર્મની અને માનવ સેવાની વાત કરનારા આજે આ ભા. ૩-૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org