________________
૧૧૦
શાંતિને સમયે દેશને સમૃદ્ધ રાખવા, ખેતી કરવી અને પ્રજા ઉપર કાઈ પણ દિશાએથી આફત આવે કે હથિયાર લઈ ઘોડે ચડી પ્રજાના રક્ષણ માટે ચાલી નીકળવું. અરે ! લગ્નની ચારીમાં ત્રણ ફેરા ફર્યાં હોય, ચાથી થાય અને રાડ પડે કે કૂદીને લગ્નમ’ડપમાંથી બહાર આવે અને મેાત સામે ધસી જાય; કારણ કે એ ક્ષત્રિય છે, ગાબ્રાહ્મણપ્રતિપાળ છે. ગાય અને બ્રાહ્મણ એટલે ધના, સંસ્કૃતિના, વિદ્યાના · અમૃત-ઝરા. એ ઝરા જો સુકાઈ જાય તેા પછી પ્રજાની હાલત શું થાય ? આ ક્ષત્રિયાએ ધાયુ... હાય તા પ્રજાને લૂટી નીચેાવી લીધી હોત. પણ ના, લૂલૂંટના માલ કરતાં પ્રજાનું ગાબ્રાહ્મણુ અને સ્ત્રીઓનું રક્ષણ કરતાં કરતાં મેળવેલું મૃત્યુ તેમને વધુ મીઠું લાગતું હતું.
લગ્નની ચારીમાંથી સંસાર માણવા મહાબળેશ્વરની શીતલ ટેકરીઓને • બદલે મેાતના મેદાનમાં ધસી જનારાઓની ત્યાગવૃત્તિ કેવી પ્રમળ હશે ? એ માત્ર બળવાન ન હતા, બુદ્ધિશાળી પણ હતા. પરંતુ એ • અળબુદ્ધિ, તેમણે કરોડા કમાવા કરતાં કરાડપતિઓનું રક્ષણ કરવા માટે વાપરવાનું વધારે ઉચિત માન્યું.
તેમના હાથમાં સત્તા હતી. તેઓ ધારે તે વેપારમાં ઝુકાવીને પણ માલેતુજાર થઈ શકતા હતા, પણ તે જાણતા હતા કે જેના રાજા વેપારી તેની પ્રજા ભિખારી. એટલે એ લાલસા પણ તેમણે ત્યાગી. સત્તાના જોરે તેઓ શુદ્રોનું, તેમની કારીગરી અને હુન્નર ઉદ્યોગના લાભ માત્ર પેાતા માટે મેળવીને (જેમ આજે ઉદ્યોગાનું Nationalisation કરીને રાજ્યલાભ મેળવે છે તેમ) પણ સમૃદ્ધિ મેળવી શકત, પણ એ તમામ લાલસા ત્યાગીને સમર્પણુની મૂર્તિ સમા એ ગાબ્રાહ્મણ પ્રતિપાળ અને માતના આાક ખની રહ્યા હતા.
.
તેમને કરે।ડપતિ બનવા કરતાં કેસરિયાં કરવાં ગમતાં. “ જયશિખરને છેડી મારે પક્ષે આવી જાવ તે ગુજરાતનું અડધું રાજ્ય આપું.” એવા
,
ભુવડના સ ંદેશાને તિરસ્કારી; દેશની, રાજ્યની અને રાજવીની વફાદારીને વળગી રહી મેાત સાથે ખાય ભીડનાર સૂરપાળના ત્યાગના વિચાર તા કરા ? વિચાર કયે તમને તેની કલ્પના નહિ આવે. આજના તમારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org