________________
૧૦૦ મૂળરાજ સોલંકીએ ગામના ગામ બ્રાહ્મણને દક્ષિણમાં આપવા. માંડ્યાં ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, “અમારે ગામને શું કરવાં છે? અમારે. ધર્મ ય કરવાને, પ્રજામાં વિદ્યાને, ધર્મ, સંસ્કૃતિને ફેલાવે.
કરવાને.”
આમની સામે આજે ચૂંટણીની ટિકિટ મેળવવા અઠવાડિયામાં ત્રણ વખત પક્ષપલટ કરનારા અને પ્રધાન થવાની લાલચે પક્ષપલટે કરી સરકાર તેડનારા રાજદ્વારીઓ કેટલા વામણું, કેટલા કંગાલ. લાગે છે?
ગુજરાતનું મેટેરા એટલે લશ્કરી વિદ્યાપીડ. ૧૩ મી સદીના એ. વિદ્યાપીઠના આચાર્ય સમસ્ત ભારતવર્ષમાં સહુથી શ્રેષ્ઠ બાણાવળી. ગણાતા. અલાઉદ્દીન ખિલજીનાં ઝંઝાવાતી સૈન્ય દિલ્હીથી દક્ષિણ સુધી. ફરી વળ્યાં. પાટણને ભસ્મીભૂત કર્યું, પણ મેરા પાસે આ વિરાટ સૈન્ય વામણું બની ગયું. ભૂડે પરાજય પામી પાછું ફર્યું. આ આચાર્ય ધાર્યું હોત તે પાટણની ગાદી હાથ ન કરી શક્ત? પણ તેમણે માત્ર વિદ્યા પ્રચારમાં જ સંતોષ માન્ય.
બ્રાહ્મણ વર્ણ લાલસાને ત્યાગ કરી ધર્મ, સંસ્કૃતિ અને વિદ્યાને. પ્રવાહ વહેતો રાખે. આજીવિકા માટે માત્ર ગુરુદક્ષિણ અને તે પણ વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી શિષ્ય પિતાની મેળે આપે તેના ઉપર અને ગૃહસ્થોએ આપેલા દાન ઉપર જ આધાર રાખે.
તેઓ યુદ્ધવિદ્યા ઉપરાંત કૃષિ, પશુપાલન, વેપાર-વાણિજ્ય, શિલ્પ, હુન્નર ઉદ્યોગ વગેરે અનેક વિદ્યાના જાણકાર હતા પણ એ વિદ્યા દ્વારા - ધન ઉપાર્જન કરવાની લાલસા ત્યાગીને બીજા વર્ગોને એ વિદ્યા શીખ. વતા. એ ત્યાગ કઈ નાનસૂને ન હતે.
બલિદાનની મૂતિ-ક્ષત્રિય. " ક્ષત્રિને ભાગે આવ્યું, તમામ લાલસાએ ત્યાગીને પ્રજાનું રક્ષણ કરવાનું કામ. ચેર-લૂંટારા પ્રજાને પીડે નહિ, પરદેશી દુશમને પ્રજાને રજાડે નહિ તે માટે હર ઘડી માતને મુઠ્ઠીમાં રાખી સાવધ રહી પ્રજાનું, રક્ષણ કરવાનું કામ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org