________________
૧૦૫
ધકેલે છે. સામ્યવાદ હિંસા, શેષણ, બળપૂર્વકની લૂંટ અને તિરસ્કાર દ્વારા વિશ્વશાંતિને બદલે વિશ્વવિગ્રહનાં બીજ વે છે.
ખરું રાષ્ટ્રીયકરણ તે ભારતની પ્રજાએ જ કરી જાણ્યું હતું. એની અર્થવ્યવસ્થાને પાયે જ રાષ્ટ્રીયેકરણને હતે. ઉત્પાદનનાં તમામ સાધને, તમામ કારીગરોથી માલિકીનાં હતાં અને એ સાઘને પાછળ તેમની શ્રમરૂપી મૂડી હતી. એ એવી જાદુઈ મૂડી હતી કે તેને કુગા થઈ શકે નહિ, સંગ્રહ પણ થઈ શકે નહિ. ભારતને ત્યાગવાદ
બે તૂમડાંને તરાપે ભારતીય જનતા પાર્ટીએ પિતાના કાર્યક્રમમાં ગાંધીવાદી સમાજભવાદની જાહેરાત કરી ત્યારે ઘણાને એમ થયું હશે કે આ વળી ગાંધીવાદ અને સમાજવાદનું સંકરીકરણ ક્યાંથી આવ્યું?
ખરી હકીક્ત એ છે કે કઈ જ રાજદ્વારી પક્ષ પાસે પિતાને મૌલિક, આર્થિક, સામાજિક કે રાજદ્વારી કાર્યક્રમ નથી, એટલે તમામ પક્ષે સામ્યવાદના, સમાજવાદના કે મૂડીવાદના તૂમડે રાજકારણને દરિયા તરવા મથે છે.
ભારતીય જનતા પાર્ટીએ ગાંધીવાદ અને સમાજવાદરૂપી બે તુમડાંને તાપ બાંધીને રાજકારણના દરિયામાં ઝંપલાવ્યું છે.
ખરું પૂછો તે ગાંધીવાદ જે કોઈવાદ જ નથી. ખુદ ગાંધીજીએ. પણ એ દો કદી કર્યો નથી. ભારતની હજારે વરસની જે વ્યવસ્થા અંગ્રેજોએ છિન્ન-ભિન્ન કરી નાખી હતી તેને ભંગાર ભેગે કરી – ગોઠવીને ગાંધીજીએ ભારતથી જનતા પાસે મૂક્યો હતો. તેમાં હજી “ઘણી કડીઓ ખૂટતી હતી પણ સમાજવાદના પૂરમાં એ જેમ તેમ -ગેહવાયેલે ભંગાર ફરીથી છિન્નભિન્ન થઈ ગયે.
ભારતમાં એકમાત્ર હતું ત્યાગવા - ભારતમાં માત્ર એક જ વાર હતા અને એ હતો ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા ઉપર રચાયેલ “ત્યાગવાદ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org