________________
ખેતી સુધારણાના નાદમાં જમીનદારીની નાબૂદીનું સૂત્ર વહેવારુ તે નથી પણ તદ્દન બેઠું છે. ખેતી સુધારણા માનવી, પશુ અને કુદરત વચ્ચેના ગાઢ સહકાર વડે જ થઈ શકે.
માર્કસ તમામ ધર્મસંપ્રદાયને ખતમ કરવામાં માને છે, કારણ કે તેને હિંદુઓના ધર્મનું જ્ઞાન નથી. ભારતને ધર્મ સંપ્રદાયે વિષે પણ જ્ઞાન નથી. ભારતમાં ૫ ટકા મંદિરે નિધન છે. ભક્તોનાં દાન અને પૂજા વડે જ એ ચાલે છે. જે પાંચ ટકા પાસે પૈસે છે તે મંદિરે પણ યુરોપના ચર્ચની સંપત્તિની સરખામણી પાસે તે ગરીબ કહેવાય..
ભારતના ધર્મસંપ્રદાયે કદી રાજકારણમાં માથું મારતા નથી. રાજ્યસત્તાની તેમના તરફ હમેશાં કરડી નજર રહે છે. તેમની. સંપત્તિને ઉપગ પણ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યોમાં જ થાય છે. રાજ્યસત્તાનાં કે મૂડીદારનાં અન્યાયી કાર્યોને ધર્મસત્તાએ કદી માન્યતા આપી નથી. પણ સમયે સમયે વિરોધ કર્યો છે. સામ્યવાદીએ હિંદુ પ્રજાના ધર્મોનું રહસ્ય સમજ્યા નથી, સમજવાની કેશિશ પણ કરી નથી. માત્ર માસે કહ્યું માટે ધર્મના, ધર્મગુરુઓના અને ધાર્મિક સંસ્થા એના દુશ્મન બની બેઠા છે.
માર્સના દશે સિદ્ધાંતની યથાર્થતા તપાસીએ (૧) ઉત્પાદનનાં સાધને મૂડીદારના હાથમાંથી આંચકીને રાજ્યની
માલિકીનાં થવાથી શોષણ અટકી શકે નહિ. કારણ કે આ સાધને. પાછળ ધન એકત્રિત કરવાની લાલસા છે અને મૂડીદાર કરતાં રાજ્યના સરમુખત્યારેને એ લાલસા ઓછી હોવાનું કઈ જ કારણ નથી. કારણ કે આ સરમુખત્યારે કોઈ વ્યષિ-મુનિઓ નથી, મૂડીદારે તરફના દ્વેષથી પીડાતા માનવીઓ જ છે. આ સિદ્ધાંત આપણા અપરિગ્રહના સિદ્ધાંત પાસે ખૂબ વામણે લાગે છે. વારસા-હક નાબૂદ કરવાથી લેકેની વધુ કામ કરવાની ઇચ્છા મારી જાય. માનવસ્વભાવ બદલી શકાતું નથી. જે પિતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org