________________
૧૦૧
છે? આ ઘનઘાર વર્ગવિગ્રહને અંતે આ શ્રમજીવીઓને શું મળવાનું છે? તેમણે તેમની જંજીરા ખાવાની છે જ નહિ. એ જ જીરાને પકડી રાખનારા હાથ માત્ર અદ્દલવાના છે. એમને ક્રીથી એ જ યંત્ર ચલાવવાનાં છે, એ જ યંત્રાની નીચે પિસાવાનું છે; કદાચ થાડી રાજી વધુ મળે, થાડી છૂટછાટા વધુ મળે પણ તેની તેમણે આકરી કિંમત પણ આપવાની છે.
લાખા મિલમજૂરાની આંખ મહી ઘૂમે મૃત્યુની છાપ શું દીઠી નહિ ? એની ચામાં કાય પિસાઈ રહી.
મેઘાણીની કવિતાની એ પંક્તિએની યથાર્થતા યંત્રાની માલિકી બદલી જવાથી ભૂસાઈ જતી નથી.
.
ભારતમાં જમીનદારી છે જ કાં? એ જમીનદારીને નાશ ઈચ્છે છે. ભારતમાં જમીનદારી કયાં છે ? ૮૦ ટકા ખેડૂતા પાસે માત્ર ત્રણથી પાંચ એકર જમીન છે. બાકીના ૨૦ ટકા પાસે પાંચથી ત્રીસ એકર જમીન છે. પણુ જમીનદારીના અથ એવા કરવામાં આવ્યે કે જેની પાસે જમીન હોય તે જમીનદ્વાર. અને આ જમીનદારીની નાબૂદી કરી ખેતીનું સરકારીકરણ કરવા જતાં રશિયામાં એક કરોડ ખેડૂતાને ગેાળીએ ઉડાવી દીધાના માલ સ્ટેલીને તેની ઇંગ્લેંડના વડાપ્રધાન ચીલ સાથેની મુલાકાતમાં એકરાર કર્યાં છે જ્યારે સામ્યવાદી ચીને તેનાથી પણ આગળ વધીને ત્રણ કરાય ચીનાઓને ગાળીએ વીંધ્યા. ( Communist China by S. Chndra:shekhar).
આમ જમીનદારી નાબૂદી કરવાના અનૂનમાં ખેતીની જાણકારી(Knowhow)ના પણ નાશ કરી નાખવામાં આવ્યા. ચીન અને રશિયા આજે અનાજની અછતથી પીડાય છે તેનાં બીજા કારણામાં આ પશુ એક કારણ છે, કે તેમના વારસાગત ખેતીવિજ્ઞાનના નાશ થઈ ગયા છે.
Memories of the world war Vol. IV By Wincent Churchil.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org