________________
૧૦.
સ્થાપના માટે પણ લેહી રેડવાનું અનિવાર્ય જ બની રહેશે.
* યંત્ર એ જ શેષણ માર્સના સિદ્ધાંતની સહુથી મોટી ક્ષતિ એ છે કે તે મૂડીવાદીએનાં શેષણ કરવાનાં સાધનોનો નાશ કરવાને બદલે મૂડીદારોને જ નાશ કરવાનું કહે છે. આ સાધન મૂડીદારના હાથમાંથી આંચકી લઈને પિતાના કબજામાં લીધા પછી જે એ સાધને ચાલુ રાખવાનાં જ હોય તે શેષણ અનિવાર્ય જ રહેશે. કારણ કે, એ સાધને – યંત્રે જ એવાં છે કે, શોષણ કર્યા વિના ચાલી શકે જ નહિ. મજૂરોની મજૂરીને માફર્સ મૂડી ગણાવે છે તે એ મૂડીનું જે સહુ પ્રથમ શેષણ થાય ત્યારે જ પેલાં યંત્ર ચાલે છે.
ઝેર એ ઝેર જ છે, તે કેના કબજામાં છે એ સવાલ ગૌણ છે. . રને નાશ કરવાને બદલે એ જેના હાથમાં હોય તેને નાશ કરવાથી, ઝેરનો ગુણ ઓસરી જતો નથી. એટલે યાંત્રિક અર્થવ્યવસ્થા શોષણ વડે જ ચાલતી હોવાથી જેમના હાથમાં એ સાધને આવે તેણે કોઈનું પણ શેષણ કરવું જ પડશે. પછી તે પિતાના જ રાષ્ટ્રનું હોય કે બીજી પ્રજાઓનું. એટલે ખૂનખાર વિગ્રહ લડ્યા પછી પણ શેષણ ચાલુ રહેવાનું જ. અને તે બીજી પ્રજાનું થવાનું હોય તે યુદ્ધ અને પિતાની પ્રજાનું જ કરવાનું હોય તે બળ – એ જ એનું પરિણામ. પછી એ બળવે તાત્કાલિક થાય કે વરસે પછી થાય. તે તે તે સમયના વિશ્વના સંજોગે ઉપર આધાર રાખે. માર્કસે આ બળવાને ભય ટાળવા માટે જ કદાચ પ્રજાની તમામ પ્રવૃત્તિ ઉપર રાજ્યને કબજે રાખવાની તકેદારી પોતાના કાર્યક્રમમાં રાખી હશે.
વિરહ પછી પણ પ્રેમજીવીએ શું મેળવશે? વિશ્વભરના શ્રમજીવીઓને સંગઠિત બનીને એ બળ ઉઠાવવાનું કહેતી વખતે કહે છે કે તમારે તમારી જંજીરે સિવાય કશું ગુમાવ
*
:
*
વાનું નથી.
વાત સાચી નથી. પ્રથમ સવાલ એ છે કે તેમણે મેળવવાનું શું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org