________________
૯૯ જેથી ગામડાં અને શહેર વચ્ચેના ભેદ નાબૂદ થઈ જાય અને દેશમાં વસતિનું પ્રમાણ સરખી રીતે વહેંચાઈ જાય.
(૯) તમામ સશક્ત સ્ત્રી – પુરૂએ રાજ્ય નક્કી કરી આપેલી મજુરી ફરજિયાત કરવી જોઈએ. માંદા, વૃદ્ધ અશક્ત અને અપંગોને નિર્વાહ રાજ્ય તરફથી ચાલે.
(૧૦) રાજ્યની શાળાઓમાં રાજ્ય તમામ બાળકને મફત કેળવણી આપે.
કાલ માસના સિદ્ધાંતો કાર્લ માર્કસના સિદ્ધાંતિ ટૂંકમાં આ રીતે વર્ણવી શકાય તમામ મૂડીદારેની કતલ, તમામ ધર્માચાર્યોની કતલ, તમામ રાજવીઓની તલ, ધર્મ સંસ્થાઓની નાબૂદી, ધર્મની નાબૂદી અને પ્રજાની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર રાજ્યને અંકુશ, જેથી જે પ્રમાણે મૂડીવાદ સામે લેકે બળ કરે તે પ્રમાણે સામ્યવાદી સરમુખત્યારી સામે બળવો કરી શકે નહીં.
સમાજવાદ
સમાજવાદી દ્વિધામાં સમાજવાદ એ સામ્યવાદની જ જરા સૌમ્ય કહેવાય એવી આવૃત્તિ છે. બન્નેના સિદ્ધાંત સમાન છે. ફરક માત્ર એટલું જ છે કે, સમાજવાદીએ પિતે જે સરમુખત્યારી સ્થાપવા માગે છે તે હિંસાથી નહિ પણ લેકોના મત મેળવીને, કહેવાતી લેકશાહી પદ્ધતિથી સ્થાપવા માગે છે. પણ પ્રજા એવી બેવકૂફ ન હોઈ શકે કે જે પિતાની તમામ પ્રવૃત્તિઓ પિતાને હાથે જ રાજ્યસત્તાને આધીન કરી દે, કેઈવાર છેતરપિંડીથી આ અંકુશને પ્રજા પાસેથી માન્ય કરાવી લેવાય પણ અંતે તે તેમાંથી ઘર્ષણ જાગે જ.
સમાજવાદીઓ હિંસાને આશ્રય લીધા વિના સરમુખત્યારી દ્વારા પ્રજાની તમામ પ્રવૃત્તિઓ ઉપર લેકશાહી ઢબે અંકુશ મેળવવા ઈચ્છે છે ખરા; પણ તેઓ હિંસાને વિરોધ કરતા નથી. જ્યારે તેમને એક વર્ગ તે આ અંકુશ હિંસા દ્વારા જ મેળવવા માગે છે, એટલે સમાજવાદની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org