________________
૯૮ છે અને તેમના બચાવમાં કહે છે કે મૂડીદારે પિતાના આગલા જન્મના શુભકર્મનું પરિણામ ભોગવે છે માટે તેમની ઈષ ન કરવી જોઈએ, અને ગરીબે પિતાના આગલા જન્મનાં દુષ્કર્મોનાં ફળ ભેગવતા હેઈ, પિતે જે સ્થિતિમાં છે તે પિતાનાં જ કર્મનું ફળ હેઈ, જે હાલતમાં આવે છે તેમાં સંતેષ માનવો જોઈએ.
ધર્મ લેકેને સંતોષમાં રહેવાનું શીખવતે હેવાથી તે માસના વર્ગગ્રહના સિદ્ધાંતમાં મોટો અવરોધ છે એમ તેને લાગે છે, માટે મૂડીદારની સાથે સાથે તમામ ધર્મસંપ્રદાયનું નિકંદન કાઢી નાખવાનું પણ તે કહે છે. વર્ગવિહીન, ધર્મવિહીન, શેષણવિહીન વિશ્વની એની કલપના છે, અને એને ઉપાય તેને માત્ર વર્ગવિગ્રહમાં જ જોવા મળે છે.
માસને હિંસક કાર્યક્રમ પણ અનેક મૂડીદારને બદલે એ રાજસત્તાની સરમુખત્યારી પદ્ધતિની હિમાયત કરીને નીચેને કાર્યક્રમ સૂચવે છે?
(૧) ઉત્પાદનનાં તમામ સાધન-જમીન કારખાનાં વગેરે રાજ્યની માલિકીનાં કરી નાખી તેને વહીવટ રાજ્ય દ્વારા ચલાવે.
(૨) ઉત્પાદનાં સાધને સિવાયની બીજી અંગત મિલકત હોય તે માણસ પાસે રહે પણ તે મિલક્તને ઉપગ તેમાંથી આવક મેળવવા માટે તે કરી શકે નહિ. - (૩) વારસાહક નાબૂદ કરવામાં આવે.
છે જે લેકે ક્રાન્તિને વિરોધ કરે તેની તમામ માલમિલક્ત જપ્ત કરવામાં આવે.
(૫) દેશને તમામ શરાફી વહેવાર રાજ્ય ચલાવે. (૬) સંદેશ અને રાજ્ય-વહેવારનાં તમામ સાધને રાજ્યહસ્તક રહે. () ખેતી અને ઉદ્યોગે રાજ્યને આધીન રહે. (૮) ખેતી અને ઉદ્યોગેનું પ્રમાણ એવી રીતે જળવાઈ રહેવું જોઈએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org