________________
૯૭
આમાં કરુણતા તા એ છે કે આ યુદ્ધોમાં હિત માત્ર મૂડીદારોનું હોય છે. પણ લેાકાને રાષ્ટ્રીયતાનું ઘેન ચડાવીને મૂડીદારો પોતાના સ્વા ખાતર લાકોને દુશ્મનાની તાપાના અતિ મનવા મેાકલી આપે છે. સામેના દેશના મૂડીદાર પોતાના દેશના મૂડીદાર સાથે સ્પર્ધામાં ઊતર્યાં માટે અને દેશના મજૂરા એકખીજાનાં લેાહી રેડે છે. આ લડાઈઓને અંતે તેમને કશું મળતું નથી. જે કાંઈ લાભ થયે હોય તે તા મૂડીદારાને જ થયા હોય છે. જાનમાલની નુકસાની બન્ને પ્રજાએ ભાગવી હોય છે.
હિંસાના કટ્ટર પ્રણેતા માસ
માટે માસ કહે છે કે વિગ્રહો રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે નહિ, દરેક દેશમાં મૂડીદાર વર્ગ અને શ્રમજીવી વર્ગ વચ્ચે ખૂનખાર આંતરવિગ્રહા લડી લેવા જોઈએ. તેની વિચારસરણીમાં જુદાં જુદાં રાષ્ટ્રા નથી, પણ માત્ર બે વર્ગો છે, મૂડીદાર વર્ગ અને શ્રમજીવી વર્ગ. માટે તે એણે આહ્વાન આપ્યું કેઃ
"Proletariates of the world unite, you have nothing to loose but your chains.”
વિશ્વભરના એ શ્રમજીવીઓ ! જાગા, સંગઠિત થાએ. તમારે તમારી ગુલામીની જ જીરા સિવાય બીજુ કશુ` જ ગુમાવવાનુ` નથી. ધમ-સપ્રદાયા સામે રાષ
માસ ધર્મ-સંપ્રદાયેા સામે પણ પોતાના રાષ ઠાલવે છે અને તેનાં એ કારણા દર્શાવે છેઃ (૧) ધર્મ-સંસ્થાઓ માલદાર છે અને સમાજમાં માલદારની જ પ્રતિષ્ઠા છે. રાષ્ટ્રમાં જે કાંઈ સગવડા હાય છે તે તમામ સગવડો માલદારો જ ભાગવે છે. ગરીમાને તે અધારી ગઢી ખાલીઓમાં રહેવાનું, રોગામાં ખાવાનુ અને દિનરાત મજૂરી કરવા છતાં પણુ અર્ધનગ્ન, અધભૂખ્યા રહીને જીવન વિતાવવાનું. (૨) ધ સંપ્રદાયા માલદ્વાર હોઈ રાજ્યના મૂડીદાર વર્ગને જ અનુકૂળ રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org