________________
અબજોની સંખ્યામાં ગાયે ઊછેરવી જ પડશે. અણુરજથી છવાયેલ મહેલને અને આકાશને શુદ્ધ કરવાં લાખોની સંખ્યામાં હવન હેમ કરીને કરોડે મણની આહુતિ આપવી પડશે અને ગાયનાં છાણથી લીંપાયેલાં ઘરમાં આશ્રય લેવે પડશે. આ ખેડૂત પુત્રોની આ દશા
આ પુસ્તકની શરૂઆતમાં આપણે જોયું કે ખેડૂત પુત્રો પછી, તેમણે કોલેજમાં અભ્યાસ કર્યો હોય તે ખેટ રાષ્ટ્રદ્રોહી કેળવણીનાં પ્રભાવે અને કેલેજમાં ન ગયા હોય તે રેડિયે, વર્તમાનપત્ર અને જાહેરમંચ પરથી થતાં બુદ્ધિહીન અને રવાથી રાજદ્વારીઓનાં પ્રવચનથી. અંજાઈને, પિતાના વડીલે પ્રત્યેના આદર ગુમાવી બેઠા છે. તેમના પૂનાં જ્ઞાન, આવડત અને અનુભવ પ્રત્યે તેમને શ્રદ્ધાં નથી.
ભારત એક દિવસ સમુદ્ધ ખેતી કરતે દેશ, સહુથી ઓછામાં ઓછા ઉત્પાદન ખરચ વડે ખેતી કરતે, દુનિયાની બજારમાં ભારતની ખેત પેદાશ ઠલવાતી,આ બધી હકીકતમાં તેમને વિશ્વાસ નથી. હાથે ચઢયું તે હથિયાર લઈને કર્મક્ષેત્રે ગુમાવનારા ભારતેંય વીરની વાતે તેમને પરીકથા જેવી લાગે છે. . તેઓ હતાશ થયા છે, હતાશાથી ભણે છે, ભણીને હતાશ બને, છે. ભારતમાં ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નેકરી ગણાતી. તેને બદલે હવે કનિષ્ઠ ખેતી માની કરીને ઉત્તમ ગણીને નોકરી પાછળ ખુવાર થયા છે.
લકર તેના સેનાપતિમાંથી વિશ્વાસ ગુમાવી દે તે તેનું ભાવી અંધકારમય બની જાય છે. પરંતુ જે ખેડૂત પુત્રો ખેતીમાંથી વિશ્વાસ ગુમાવી દે તેમના બાપદાદાઓની સિદ્ધિઓ સાચી હવાને અસ્વિકાર કરે, પરદેશી પ્રચારનાં ફસલામાં ફસાઈ જાય, તે તે આખી પ્રજ માટે આફત રૂપ છે.
ભારતને ખેડૂત જગતને તાત ગણાતું. એ બિરૂદનું તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org