________________
૯૪
“અભિમાન તેને સારાં નરસા કેઈ પણ સમયે પ્રજાના રક્ષણહાર થઈને ઊસો રહેવા પ્રેરણા આપતુ. આધુનિક વિજ્ઞાન ખેડૂતને જગતનો તાત મિટાવી દઈને આદશ લૂટારો ક્રમ અનવું તે શીખવીને જગતને શ્રાપરૂપ બનાવી રહ્યું છે.
ભારતીય ખેડૂત પુત્રોનો તેમની ભૂમિ, પશુઓ, પૂજાનાં જ્ઞાન અને સૂઝ સાથેનો સંબંધ કપાતે જાય છે. પશ્ચિમમાંથી પ્રર્ણયનાં પૂરની માફક વહેતા આવતા યાંત્રિક ખેતી વિજ્ઞાન સાથે સંબધ બ ંધાતા જાય છે. જેમ જેમ એ સંબંધ વધુ ગાઢ બને છે. તેમ તે ભારતીય પર પરાર્થી વધુને વધુ દૂર ખેંચાતા જાય છે. ભારતીય સસ્કૃતિનો જે એક દિત્રસ રક્ષણહાર હતા તે હવે તેનો ભક્ષણહાર ખનતા જાય છે. માનવ જાતના હિતની અવગણના કરીને પોતાના કુટુંબી જેવા પાતાના પશુઓની પશુ અવગણના કરીને તે મુટ્ઠૌભર ઉદ્યોગા સાથે પોતાના હિત જોડી રહ્યો છે. તેને સત્તાની પણ લાલસા જાગી છે. પરિણામે તે પોતે પણ ખુવાર થશે અને રાષ્ટ્રની ખુવારી નોતરશે.
ક દેશની પાતાની જ વાતથી અજાણ
આગળ જતાં આપણે જોયુ કે ફિલેસીના વિષય લઈને એમ. એ. (M. A. With Philsosophy) થયેલા જુવાનને ભારતના ભૂતકાળની કશી ગતાગમ નથી, તેના પૂર્વજોના રીતરિવાજની જાણકારી નથી, કુત્રાચારનું જ્ઞાન નથી. તેને ફાઈવસ્ટાર હોટેલમાં કેવુ' જીવન છે તેની જાણકારી છે. તેને પશ્ચિમી રહેણીકરણી માટે આદર છે. તેને - રશિયન ‘રિવાથ્યુશન' અને ચાઈનીઝ કૉમ્યુનનું જ્ઞાન છે. પર`તુ પેાતાના કુલાચાર વિષે કશું જાણતા નથી. આપણા પૂર્વજોનાં પરાક્રમ, તેમની · સમૃદ્ધિ, દેશની ભાવાત્મક એકતા એ બધી વાત તેને પરીકથાઓ જેવી લાગે છે.
આપણા ધાર્મિક રીતરિવાજો, સામાજિક ઉત્સવા આપણા પૂર્વજોની રહેણીકરણી, ખાણીપીણી વગેરે વિષે તેને કશી જ જાણુકારી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org