________________
ચરણે ધરતા, દુર દુરનાં ઉજજડ, નિર્જન સ્થળોએ પણ પાણીની પર બેસાડતાં ત્યાં આજે એક યા બીજા નામે પાછું વેચાવા લાગ્યું છે. જે દેશમાં નિતનવી ધર્મશાળાઓ બંધાતી ત્યાં આજે જમીન અને મકાનો અમાનુષી કહેવાય એવાં ભાડા, પાઘડી અને આસમાને અડતી કિંમતે લેવાય છે, એ બધું પરિવર્તન કેમ થયું? હોસ્પિરામાં હજારે દર્દીઓની કતારે, અંદર બિછાનાને અભાવે નીચે સુતેલા ભારે દરદથી પીડાતા દરદીઓ, ઝૂંપડપટ્ટીઓનાં વધતાં , મેલાં ગડગૂમડથી ભરેલાં શરીરે, નગ્ન દશામાં હજારો બાળકને -રસ્તામાં ભીખ માગતા કે ખિસ્સા કાપતાં કે ચોરી કરતાં કદી જોવાની
પરવા કરી છે ખરી? $ ઝડપથી આપણે ટોળામાં ફેરવાઈ જઈશું, જે..
આપણે આપણી ગાયોને બચાવી તેમનું સંવર્ધન કરી આપણા ધર્મ, સંસ્કૃતિ અને મેક્ષલક્ષી સમાજ રચના કરી ના સ્થાપીએ તે ગણતરીનાં દાયકાઓમાં એક સંસ્કૃત પ્રજામાંથી ગુનેગારનાં ટેળામાં ફેરવાઈ જઈશું, અથવા બેકારી, ગરીબી અને અપષણના રંગનાં ભેગ બની આંધળા અને ગાંડાઓની પ્રજા બની આખરે નાશ પામીશું. અથવા જેમ ૧૯૪૨ માં જાપાન અણુયુદ્ધમાં સંડેવાઈને નાશ પામ્યું તેમ આપણું વર્તમાન અર્થનીતિથી ત્રીજા વિશ્વ વિગ્રહમાં ધકેલાઈને નાશ પામશું. જે ઝડપથી આપણું માનસિક, આર્થિક અને સામાજિક અધ:પતન થઈ રહ્યું છે તેને અટકાવીશું નહિ તે મને લાગે છે કે બેબીન વગેરે પ્રજાએ જેમ ધરસ્તનાં પટ પરથી બંસાઈ ગઈ તેમ આ મહાન આર્યપ્રજા પણ ધરતીનાં પટ પરથી એકાદ સૈકામાં જ નાબૂદ થઈ જશે. સિવાય કે એ વાત ઈશ્વરને કર્મને મંજુર ન હોય. છે. તે અબજો ગાને ઉછેરે ' આવી રહેલા વિનાશમાંથી આપણે બચવું જ હોય તે ભારતનું ભારતીયકરણ કરવું જ પડશે. આણુયુદ્ધમાં ન જોડાવવું હોય તે ફરીથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org