________________
૯૦
આજે જો એ જ પ્રવાસી સૌરાષ્ટ્રમાંથી પસાર થાય તે કદાચ એમ. લખે કે હું એક એવા પ્રદેશમાંથી પસાર થયા જેને પશુએ અને નદીઓનું કબ્રસ્તાન કહી શકાય. જ્યાં પાણીના દુકાળ ખારેમાસ ડા.. છે પણ દારૂની રેલમછેલ છે.”
છે ઘીના વ્યાપક ઉપયોગ
દૂધ વેચવુ... એ પાપ ગણાતુ પણ દૂધમાંથી ઘી અનાવીને વેચી શકાતું. ઘીના ખારાકમાં વ્યાપકપણે ઉપયોગ થતા. તેથી જ આપણી સંસ્કૃતિનું સહુથી મહત્ત્વનું અંગ છે “પાકશાસ્ત્ર.” ધી દુનિયામાં સર્વોત્તમ ગણાયુ છે. આજની પેઢીને જાણીને આશ્ચય થશે કે દેશમાં જ્યારે દૂધ ઘીની રેલમછેલ હતી, ત્યારે ખારાકમાં તેલને સ્થાન ન હતુ. તેલ માત્ર રાતે દીવા કરવા (સે વરસ પહેલાં કૈરસીનના દીવા ન હતા) વપરાતું. અંગ પર માલિશ કરવા અને જોડા પર ચાપડવા તેમજ ઘેાડા ભેંસાને માલિશ કરવા વપરાતું એટલે તે મારવાડમાં કહેવત છે. કે ઘી ખાય ઘેાડા, તેલ પીએ જોડા.”
ત્યારે ઘીના ઉપયોગ શું હતા તે જોઇએ. ખારાકમાં હાલ જ્યાં તેલ વપરાય છે. ત્યાં ઘી વપરાતુ. મિઠાઈ મનાવવી હોય, શટલા, રોટલી, ભાખરી કે પુરી બનાવવી ડાય, શાક હોય કે ફ્રસાણુ એ તમામમાં ઘી વપરાતુ. આજે એ પ્રથાનાં અવશેષ માત્ર વૈષ્ણવ સંપ્રદાયનાં મશિમાં છે. ત્યાં હજી સુધી પ્રસાદમાં તેલ વપરાતુ નથી. 58 દેવસેવામાં પણ ધી
પ્રત્યેક ઘરમાં દેવસેવા હતી. પ્રત્યેક ઘરમાં દેવમ"દિર પાસે, સવારસાંજ ઘીના દીવા થતા. હજારો મદિરામાં ઘીના અખંડ દીવા ચાલુ રહેતા.
લાખા બ્રાહ્મણે અગ્નિહેાત્રી હતા. હિંદુ સમાજમાં લગ્ન હમેશાં અગ્નિની સાક્ષીએ થાય છે. તે અગ્નિને ઘેરે લાવી સાચવી રાખવામાં. આવતા. સવારસાંજ મને વખતે તેમાં મંત્રોચ્ચાર દ્વારા દૂધ, ચાખા .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org