________________
ચરિયાણે શોધવા જવું પડે. ભાગ્યે જ કોઈ જગાએ ચરિયાણ જોવા મળે અને તે પણ માત્ર થોડાક એકરમાં જ ચોમાસામાં એકાદ ફૂટ ઊંચું ઘાસ થયું હોય તે નસીબ. વરસના ૮ થી ૧૦ માસ ધૂળ ઊડતી હોય છે. આવા વેરાન ચરિયાણની જમીન પણ માથાદીઠ ૦૭ એકર જેટલી હોય છે. - જ્યારે વેદકાળથી લઈને મોગલ સલ્તનતના અંત સુધીના દસ્તાવેજી પુરાવા સાબિત કરે છે કે દરેક ગામને પાદરે વિશાળ ચરિયાણે હતા. ડુંગરો અને પર્વતની ધારે ઘાસ અને વૃક્ષોથી છવાયેલી હતી. ચરિયાણાનું ઘાસ એટલું ઊંચું થતું કે ઘોડેસવાર પણ તેની નીચે ઢંકાઈ જતે. ગામમાં પણ ફક્ત દૂધ દોહવાના સમયે સવારે અને સાંજે ગામમાં આવતા બાકી દિવસ અને રાત ચરિયાણમાં ફરતાં. જુવાર બાજરીનાં સાઠાં જે આજે ભાગ્યે જ ચાર પાંચ ફૂટના જોઈએ છીએ તે ૧૨ થી ૧૫ ફૂટ ઊંચા થતાં. એટલે એ ચારો પણું પુષ્કળ મળતું. ઉપરાંત ગીચ જંગલમાં અનેક પ્રકારના વૃક્ષો એવાં હતાં જેના પાન અને ફૂલ પશુઓના ચારા માટે વપરાતાં. સૌરાષ્ટ્રના પ્રખ્યાત વનસ્પતિ શાસ્ત્રી શ્રી જયકૃષ્ણભાઈ ઈદ્રિજીના વનસ્પતિઓ વિષેના પુસ્તકેમાં આવા વૃક્ષોની માહિતી મળે છે અને ડે. વેકર તેને ટેકે આપે છે.
ગરીબમાં ગરીબ ઘરમાં પણ એકાદ બે ગાયે હતી. શ્રીમતેને ત્યાં તેમના ગજા પ્રમાણે સેંકડે ગાય હતી. રાજાઓને ત્યાં હજારોની સંખ્યા રહેતી તેમને ઘાસચારે અને દાણ મળી રહે તે માટે ગેગ્રાસની પ્રથા હતી. ગે-ગ્રાસ પિતાની ગાયને આપવાનું નહિ પણ ગરીબની ગાયે જે રસ્તામાં ફરતી હોય તેમને આપવાનું હતું. ગો -ગ્રાસ નિયમિત મળે માટે તેને ધાર્મિક પ્રથા બનાવી હતી. આ દૂધ વેચવાની મનાઈ શા માટે ?
- નિરોગી જીવન જીવવા માટે જોખ્ખી હવા, ચેખા પાણી જેટલું જ દૂધનું મહત્વ છે. આવી ચીજ જે વેપારી અને તે તેમાં
* ગરીબમાં ગરમ કડા ગાયક મળી રહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org