________________
८७
તમારા પ્રશ્નો તદ્દન માલિશ છે.
જૈન કે હિંદુ ગ્રન્થાને પ્રમાણ વગરનાં માનવાને કાઈ કારણ નથી. તેમણે લખેલી ખાખતા વિષે તમે જે સવાલ ઉઠાવ્યેા છે તે તા ક્ષુદ્ર પ્રશ્ન છે. જે રાજવીએ લાખાની ચતુરગિણી સેનાનું સંચાલન કરતા અને વિશાળ પ્રદેશે! ઉપર રાજ્ય કરતા તેમને લાખેા ગાયાની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ શી રીતે હોઈ શકે ? આપણે બહુ દૂર પુરાણુ કાળમાં ન જઈએ તે પણ આજે અતિહાસિક પૂરાવા છે કે મહારાજા કુમારપાળ પાસે તેમની પાતાની ૩૧ હજાર ગાયા હતી. પૃથ્વીરાજ ચૌહાણ તેમના પિતા સેમેશ્વર યુદ્ધમાં મરાયા તેની ઉત્તર ક્રિયામાં રેશમી ઝુલ આઢારેલી, ગળામાં ઘઉંટડી મધેલી અને શીગડાંમાં સોનાની ઘુઘરી ખાધેલી એ હજાર ગાયા બ્રાહ્મણેાને દાનમાં આપી હતી. ત્યાંથી પણ વધુ નજીક આવીએ તે ટીપુ સુલતાન પાસે તેપખાનુ ખેંચવા ૩૫ ખળઢાનુ જૂથ હતુ, તે જૂથની મદદથી એક જ રાતમાં ૩૫ માઈલનું અંતર કાપીને સર આર વેલેસ્લીના લશ્કર ઉપર ત્રાટક્યા હતા.
બ્રાહ્મણા હજારો ગાયાને સાચવતા
બ્રાહ્મણા હજાર ગાયાના દાન લેતા એ બધા વનમાં રહેનારા ઋષિમુનિઓ હતા. તેમના આશ્રમમાં હજારો વિદ્યાર્થી એ ભણતા, તે વિદ્યાર્થી આ ગાયોની દેખભાળ કરતા. ગાયાને નજર સામે રાખીને વિદ્યાર્થીઓને કૃષિ વિજ્ઞાન, પશુવિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, ગણિત, પંચામૃતધારા તંદુરસ્ત રહેવાની કળા અને પંચદ્રવ્ય દ્વારા રોગમુક્ત રહેવાનું જ્ઞાન આપવામાં આવતું. આમ ગાયોની વ્યવસ્થાના કોઈ સુરકેલ ક્ષ ન હતા.
આ ખારાક
ઘાસચારાના પ્રશ્નને આજની પરિસ્થિતિની સેટી ઉપર મૂકવા ન જોઇ એ. તે સમયે દેશમાં વિશાળ અને સમૃદ્ધ ચરિયાણા હતા. તેમાં થતાં ઘાસની આજની પેઢીને કલ્પના જ ન આવે. આજે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org