________________
તે વખતે માનવીની બુદ્ધિના પૂરા વિકાસ થયા ન હતા. બીજી કાંદ લખવાની તેમની આવડત ન હતી. એટલે આવું લખી નાખ્યું:
જરા વિચાર તા કરી કે રાજાએ તે લાખા ગાચેાની વ્યવસ્થા કેવી રીતે કરતા? બ્રાહ્મણ્ણા હજાર ગાય શી રીતે સાચવતા ? તેમને ખવડાવતા શુ? કરાડી મણુ દૂધનું શું? વળી તમે જ કડા છે કે. દૂધ વેચવું તે પાપ મનાતુ'. જો દૂધ ન વેચે તે ગાયે રાખવી પરવડે શી રીÀ? ઘેર ઘેર ગાય હાય તે। દૂધ વેચાતું લે પણુ કાણુ ? આવી બધી વાત જ્યારે વર્તમાનપત્રો ન હતાં, ખાદ્ય દુનિયા સાથે સપર્ક ન હતા, વૈજ્ઞાનિક ઢષે બુદ્ધિ ખીલી ન હતી ત્યારે લેાકા માનતા.. આજના અણુયુગમાં કાણુ માનશે ?”
એક છેવુ તા ગાડી આપે
અણુએમ્ભ વડે દુનિયાના નાશ કરી શકાય તે હું માની લઉ“ છું,” મેં જવાબ ખાપ્યા. “પણુ કાઈ પણ વિજ્ઞાન ગાય, પૃથ્વી, હવા અને પાણીની મદદ વિના વનસ્પતિનુ એક છેાડવુ પણ ઊગાડી શકે તેમ નથી. અણુની મહાવિનાશક શક્તિમાંથી ખચવુ હશે ત્યારે. માનવે ગાયનું જ શરણુ લેવુ પડશે,”
. ગીરવે મુકાયેલું દેશી અ'ગ્રેજોનુ મગજ
માની લઈએ કે હિંદુ ઇતિહાસકારા કે જૈનાચાર્યાં અંગ્રેજી ભણેલા ન હતા, માટે તેમણે લખ્યું એ બધુ ખાટુ. અને અ ંગ્રેજી કેળવણી લીધેલાઓએ લખ્યુ. તે જ સાચુ', એવી જ તમામ માન્યતા હાય તે એ માન્યતાના સવાલ છે. તેર્થી એ કાંઈ હકીક્ત નથી. અનતી. મે' એમ કહેનારા પણુ સાંભળ્યાં કે જૈનાએ તૈયાર કરેલે સસ્કૃત શબ્દકોશ ખાધારભૂત ન મનાય પણ માલિયર' લખેલે સંસ્કૃત શબ્દાશ આધારભૂત ગણાય. તે આવી માન્યતા ધરાવનાર ભલે તેમ માને, તેથી જૈન વિદ્વાને કે હિંદુ પડિતાએ બનાવેલા શબ્દકોશ તે અંગ્રેજી ભણેલા ન હતા માટે તે અવગણી શકાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org