________________
૫
ડૉ. વાલ્ડરને બ્રિટિશ સરકારે તે સમયનાં અ ંગ્રેજ શાસિત હિં± રકારને મદદ કરવા તેમને હિંદુસ્તાન માકલ્યા અને તેમને સૂચના આપી કે તેમણે ભારતના ખેડૂતાને વૈજ્ઞાનિક અને સમૃદ્ધ ખેતી કેમ થાય તે શીખવવુ.
તેઓ લખે છે કે, “મારા કોલેજના અભ્યાસ પૂરા કરીને ડિગ્રીના તમામ કાગળિયા લઈ હું ભારત આવ્યો. અહીં' આવીને પાંચ વરસમાં મારા અભણુ ગુરુએ (ભારતના ખેડૂત) પાસેથી એક પણ વૈજ્ઞાનિક સાધનની મદદ વિના સમૃદ્ધ ખેતી કેમ થાય તે શીખ્યા. ઈંગ્લેંડની · સરકારને મેં લખ્યુ કે, ભારતના ખેડૂતને હુ ખેતી કેમ કરવી તે શું શીખવવાના હતા ? તેમના તે લાહીમાં જ સેકા પેઢીઓથી જ્ઞાન ઉતરી આવેલુ છે !'
•
એ ભારતનું સાચુ' વિજ્ઞાન કોણ શીખવરો ?
ભારતનું આ વિજ્ઞાન આપણી નવી પેઢીને કાણુ શીખવશે ? ગે સેવકા તા પરદેશી પાસેથી સલાહ સૂચન મેળવતા હાય છે. ગે સંવધનના બદલે ડેરી સવનનાં ચીલે દેશને ચઢાવતા જાય છે. ગ્રામ સેવા સેવાને નામે રાસાયણિક ખાતર અને સુધારેલાં બિયારણુ, નહેરાની સિંચાઈ અને ટયૂબવેલ'ના પ્રચારક બનીને ફર્યો કરે છે.
ભારતનું ભારતીયકરણ કરવાને બદલે અ ંગ્રેજીકરણ અંગ્રેજો કરતા ઘણી ઝડપથી અગ્રેજોનાં ભારતીય વારસદારાથી થઈ રહ્યું છે. જે નવાં વિજ્ઞાનનાં અધભક્તો સાથે વાર્તાલાપ
એક મિત્ર રાષપૂર્વક મને કહ્યું, “તમારી બધી વાતા ખેટી છે. પશ્ચિમની પ્રગતિ અને વિજ્ઞાન સામે તમને ખાટા વિરાધ છે. "તમારી માન્યતા માત્ર તમારા અને જૈનાચાૉએ લખેલા પુસ્તકા ઉપર આધારિત છે. પણ એ બધાં લખાણે! બુદ્ધિની કસેાટી ઉપર ટકી શકે તેમ નથી. ફલાણાં રાજાએ બ્રાહ્મણેાને આટલા હજાર ગાયે દાનમાં આપી, અમુક રાજા પાસે આટલા લાખ ગાયે હતી. એ બધાં ગપ્પા.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org