________________
ર
એમ જ કહે છે. પણ હું' જન્મીને સમજા થયા ત્યારથી તેમાં પાણીને બદલે ધૂળ જોઉં છું. જો પાણી હતું તે ગયુ. કયાં {' વૃદ્ધોએ મને કહ્યું, “બાપા ! આ ભાઈ જે કહે છે તે સાચું છે.” “અને આપ જે કહેા છે તે પણ સાચુ છે.” અમે એકરદીઠ સેા મણુ ખાજા પતુ પકવતા. તેમજ વરસમાં બે થી ત્રણ પાક લેતા. પણ આ છેકરાઓ અમારી વાત જ માનતા નથી. સામા કહે છે કે આતા અધો ટાઢાં પહારનાં ગપ્પાં છે. તેઓ કહે છે કે ટરેકટર અને બલાતી' ખાતર વિના ખેતી થાય જ નહિ. એમ નિશાળમાં ભણીએ તે બધું ખાટુ અમારે માટે તે છેક બલાતી' ચોપડીઓ છપાઈને આવે છે. એમાં લખ્યું તે ખાટું અને તમે સાચા ?” એમને કેમ પહોંચાય. મેં પૂછ્યું “બાપા ! નદી ને કૂવા સાવ સુકાઈ ગયાં છે. એ
વાત સાચી ?”
સાવ સાચી, ભાઈ સાવ સાચી.” “પણુ નદી જેવી નદી કેમ સુકાઈ જાય ?” મેં પૂછવાનું ચાલુ જ રાખ્યું. ભગવાનના કાપ, બીજું શું ? ધરતી ઉપર પાપના ભાર વધતા જાય છે, તયે, ભગવાન પાણી ખેચી જ લેને ?” વૃધ્ધે કહ્યું..
હજીય આ બધા ડીસા
ભગવાનની ને પાપની વાત કરતાં થાકતાં જ નથી. આધુનિક વિજ્ઞાનમાં કાંઈ સમજે જ નહિ. નકામા જૂના જમાનાની સાહેબી, ધર્મ, પાપ ને પુણ્ય અને ભગવાનની વાતે કરીને અમારુ મગજ બગાડી નાખે છે,” પેલા વિદ્યાર્થીએ રાષપુર્વક કહ્યું.
૧ ચંગીઝખાનની માનવાની કતલને વટલાવે તેવી ગાયાની સ્તલ : મારા મનમાં પવન વગે વિચારી દ્વાયા જતા હતા. બધી વાત સાચી હતી. પરમેશ્વરના કાપની, પાપની અને વિજ્ઞાનની વાત પણ સાચી હતી. ગાયાની કતલેઆમ સા સા વરસથી ચાલુ હતી. ચંગીઝ. ખાન, તૈમુર અને નાદૌરની માનવ હત્યાને પણ ઝાંખી પાડે એવી વિશાળ પાયા પર ગા હત્યા, જીવ હત્યા અને માનવતાની કતલ ચાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org