SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આધુનિક ખેતી એટલે શું?” મેં સવાલને મારે ચાલુ જ રાખે. આધુનિક ખેતી એટલે ટ્રેકટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, મોટર પંપ કે નહેર વગેરે. તેની જોગવાઈ નહિ એટલે શું થાય ? તેણે વધુ હતાશાથી ઉત્તર આપે. પણ હવે તે સરકાર આ બધી ચીજો માટે લેન આપે છે ને?” મેં પૂછવાનું ચાલુ જ રાખ્યું. “આપે છે. પણ તેમાં લાગવગ જોઈએ ને? વળી જેની વગ વાપરીએ તે પિતાનું કમિશન માગે તે પણ આપીએ. પણ આ ઘર-, હાએ માનતા નથી. કહે છે કે અમને આ ચીજોની જરૂર પડી નથી. આપણી જમીન તે કેટલાંય વરસેથી છે. હવે ખાલી ફેગટની લેન લઈને કરજદાર નથી થવું. વૈજ્ઞાનિક પ્રગતિમાં દુનિયાની સાથે રહેવાનું આ વડીલો સમજે જ નહિ.” - પેલાં વૃદ્ધોમાંથી એક કાંઈક કહેવા જતું હતું. તેને મેં હાથ પકડીને ઈશારાથી અટકાવ્યું, અને પેલા યુવાન વિદ્યાર્થીને પૂછ્યું, ટ્રેકટર ન હોય તે ઘરે બળદ હશે ને?” - બળદ તે છે” તેણે ભારપૂર્વક જવાબ આપે. પણ તે કાંઈ ટરની તેલે આવે?” “ પણ હશે.” મેં પૂછયું. “છે. પણ સુકાઈ ગયે છે.” મેં પૂછયું, “નદી નથી ?” “દી છે. પણ પાણી ક્યાં છે?” નદી જાય તે છે અમારા ખેતરને અડીને પણ તેમાં પાણી તે ચોમાસામાં મહિને બે મહિના જ રહે છે. દશ મહિના તે તેમાં પાણીને બદલે ધૂળ હોય છે.” - મને યાદ આવ્યું કે તે જ નદીમાં ૬૦ વરસ પહેલાં ભર ઉનાળે પણ માડું પાણી રહેતું. મેં કહ્યું, “તે નદીમાં પાછું તે બારે માસ છે.” તે વચમાં જ બોલી ઊઠયે કે “આ બધાં ગલઢેરો પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy