________________
જ
જનતા પાર્ટીએ જ્યારે રાજઘાટ ઉપર ગાંધી માર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે પ્રજાએ માન્યું કે હવે ઘર ઘરમાં ગાંધીજીનું યરવડા ચક્ર (રંટિયે) ફરી વળશે. કોઈ માનવી વસ્ત્રહીન દશામાં નહિ છે. દરેક માનવીને બે ટંક પેટ ભરીને ખાવાનું મળશે. પરંતુ તેને બદલે તે પશુઓ ઉપર અને ગર્ભમાંના ભાવી નાગરિકે ઉપર (ગર્ભ પાત કરાવવાને કાયદેસર બનાવીને) કાળચક્ર અને માનવ જાત ઉપર શેષણ અને ફુગાવાના વિષચ છૂટી ફેંકવામાં આવ્યાં છે. '
આ સાથેનું કેટક ભેંસોની શુદ્ધ ઘી આપવાની શકિત અને કઈ જાતની ખેતી વિષયક નીતિ પલટાથી દેશને ફરી તાજા દૂધ અને શુદ્ધ ઘીથી ઊભરાતે કરી શકાય ભાવે ડામી શકાય; અને અનાજની તંગીને ભય હંમેશ માટે નાબૂદ કરી શકાય તે સૂચવે છે.
ભેંસ પણ આપણા અર્થતંત્રમાં અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. ગાય બચાવવાના નાદમાં ભેંસને કે દુધ અને ખાતર આપતાં કઈ પણ પશુને આપણે ભૂલી શકીએ નહિ.
જેમ મશીનમાં એકે એક હૂ અને ચકકર કામના છે. તેમાંથી એક પણ ન હોય તે આખું મશીન ચાલતું બંધ થઈ જાય. તે જ પ્રમાણે આપણું આર્થિક અને સામાજિક અર્થવ્યવસ્થામાં ગાયની સાથે જ ભેંસ, ઘેટા, બકરાં પણ એટલાં જ ઉપયોગી છે. તેમાંથી કોઈને પણું નાશ કરે એટલે આપણી કૃષિ-આર્થિક-સામાજિક વ્યવસ્થા પાંગળી થઈ જવાની.
આ તમામ પ્રાણીઓની કતલ સામે આપણે ઉગ્ર વિરોધ છે. એ માત્ર ધાર્મિક વિરોધ નથ; ધાર્મિક સાથે સાંસ્કૃતિક, સામાજિક તેમજ આર્થિક સિદ્ધાંતને વિરોધ પણ છે. - માંસની નિકાસ દ્વારા ધન કમાવવાનો આશય એ અતિશય હન આશય છે. સંસ્કૃતિના હાસની એ પરાકાષ્ઠા છે. ' આપણે વનસ્પતિ ઉદ્યોગ ચલાવવાથી અને એ વનસ્પતિ ઉદ્યોગ ચાલે માટે મગફળીનું વાવેતર વધારે જવાથી કેટલું આર્થિક નુકશાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org