________________
૭૫
- પિલાયા,
સહન કરીએ છીએ, અને એ નુકશાન સહન ક્યા પછી પણ વનસ્પતિ ઉદ્યોગ પ્રજાની માંગને પહોંચી વળી શકે તેમ નથી જ, તે નીચે આપેલા કેષ્ટકમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે.
૧૫૦-૫૧ મગફળીના વાવેતર નીચેની જમીન ૪૪,૯૪,૦૦૦ હેકટર
(એક હેકટર એટલે અઢી એકર) મગફળીનું ઉત્પાદન
૩૩,૧૯,૦૦૦ ટન, મગફળીમાંથી શીંગદાણું મળે? આશરે ૨૧,૯૦,૫૪૦ ટન. કુલ શીંગદાણું આશરે ૭૫ ટકા ૧૬,૪૧,૯૦૫ ટન શીંગદાણા પલવામાં આવે તે તેમાંથી ૪૦ ટકા લેખે તેલનું ઉત્પાદન
૬૫૭,૧૬૨ ટન (એમ કહેવાય છે કે હવે તે તેલને ઉતાર ૩૬ ટકાથી એ હેય છે.) ૬૦ ટકા લેખે ખેળ મળ્યા
૯૮૫,૭૪૩ ટન. કુલ તેલમાંથી વનસ્પતિ ઉદ્યોગમાં વપરાયું ૧,૭૭,૦૮૩ ટન તેલનું વનસ્પતિમાં રૂપાંતર કરતાં આવતી ચાર ટકા લેખે તેલની ઘટ
૭,૦૮૩ ટન વનસ્પતિ ઉદ્યોગમાં વપરાયા પછી કેના ઉપગ માટે તેલ વધ્યું
૪૮૦,૦૭૪ ટન વનસ્પતિનું ઉત્પાદન
૧,૭૭,૦૦૦ ટન વનસ્પતિ, તેલ અને ખેળનું બજાર ભાવે મૂલ્ય ૪૮૦,૦૭૯ ટન તેલ રૂ. ૮,૦૦૦ ટનના ભાવે રૂ. ૩૮૪ કરોડ ભાવે ૯૮૫,૭૪૩ ટન ખેળની કિંમત રૂ.૧,૨૦૦ના ટનના ભાવે રૂ. ૧૧૭ કરોડ ૧૭,૦૦૦ ટન વનસ્પતિ રૂ. ૧,૦૦૦ના ટનના ભાવે રૂ. ૧૭૦ કરોડ
-
કુલ
૬૭૧ કરોડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org