________________
૭૨ રાંધણકળા
રાંધણકળા પાકશાસ્ત્ર એ હિંદુ સંસ્કૃતિનું એક અતિ ઉચ્ચ અને અવિભાજ્ય અંગ છે. પાકશાસ્ત્રની શ્રેષ્ઠતા ભેંસના દૂધ અને ઘીને આભારી છે. આમ ભેંસ અને ભેંસના શુદ્ધ ઘીનાં નિકંદનથી આપણું સંસ્કૃતિ પાંગળી બની છે. પ્રજાશકિત હીન બની છે. વનસ્પતિ ઉદ્યોગે વાળેલ દાટ
૩૦ વરસના ગાળા પછી અને સરકારની તમામ સહાય મેળવ્યા પછી પણ વનસ્પતિ ઉદ્યોગ ૧ લાખ ૭૦ હજાર ટન ઉપરથી પ લાખ ૩૭ હજાર ટન સુધી પિતાનું ઉત્પાદન વધારી શકે છે. તેમ કરવા જતાં તેલ બજારમાં ભારે ભડકે બળ્યાં છે. માલની ખેંચ વધતી રહી છે. તેના માટે કાચો માલ શીંગદાણા મેળવવા જતાં ઢોરને, તેના ચારાને, અને તેના પરિણામ રૂપે દૂધ-ઘના પુરવઠાને નાશ થયો છે.
વરસે ૫ લાખ ૩૭ હજાર ટનને, ૫ અબજ, ૩૭ કરોડ રૂપિયાને માલ બનાવવા પરદેશી આયાતી તેલ પાછળ કેટલા અબજ રૂપિયા ખર્ચા તે જાણવું મુશ્કેલ છે. લેકસભાના કોઈ સભ્યને આવા પ્રશ્નો પૂછવાની જરૂર જણાતી નથી. પરંતુ વનસ્પતિનું ઉત્પાદન વધારવા જતાં વરસે અઢી અબજ રૂપિયાના દૂધના પાઉડર અને બટરઓઈલ આયાત કરવા પડવાના સંજોગો પેદા થાય છે. અને પશુઓમાં રેકેલી રાષ્ટ્રની અબજો રૂપિયાની મૂડીને નાશ થઈ રહ્યો છે.
જે વનસ્પતિ ઉદ્યોગને પ્રેત્સાહન આપવાને બદલે ગોસંવર્ધન અને ભેંસ સંવર્ધનને પ્રોત્સાહન અપાયું હતું તે પાંચ લાખ ટન વનસ્પતિને બદલે આપણે ૧૯ લાખ ટન શુદ્ધ ઘી પેદા કરી શક્યા હત. દૂધના પાઉડર અને બટરઓઈલની આયાત કરવાની જરૂર જ રહેત નહિ તેલને ભાવ વધારો અને કાળા બજારને ઉદ્દભવ જ થયે ન હોત. એ ભેસો કયાં છે?
અંગ્રેજી અમલ પહેલાં સૌરાષ્ટ્ર, પંજાબ વિગેરે દેશની સેંસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org