________________
૭૧ મહત્વ ધરાવે છે. અને ભેંસના ઘીનું આર્થિક મહત્વ સ્વીકારીએ તે ભેંસ આપોઆ૫ આર્થિક રીતે મહત્વની બની જાય છે.
ગાયના દૂધમાં ઘી પાંચ ટકા હોય છે. (જો કે સૌરાષ્ટ્રના બરડા પ્રદેશની ગાયના દૂધમાં ઘી વધુ હોય છેઅને ભેંસના દૂધમાં ઘી ૭ થી ૧૦ ટકા હોય છે. ગીરની ભેંસના દૂધમાં એથી પણ વધુ ઘી હોય છે. એટલે ઉત્પાદનની દષ્ટિએ ભેંસનું ઘી વધુ ફાયદાકારક છે. ખેડૂતની મૂડી
ઉપરાંત ભેંસનું ઘી એ ખેડૂતની બચત રકવાનું અગત્યનું સાધન છે. ગાયનું ઘી જલદી બગડી જાય. પરંતુ ભેંસનું શુદ્ધ ઘી વરસ દેઢ વરસ સુધી જાળવી શકાય. એટલે અમુક ખેડૂતે કે પાલક પિતાની બચત હંમેશાં ત્રણ ચીજમાં રેકે પશુ, જમીન અને સોનું. પરંતુ એ ત્રણે ચીજોમાં રેકવા વધુ મૂડી જોઈએ. શુદ્ધ ઘી ઘરમાં પેદા થયું એટલે તે ખરીદવા પૌસાની જરૂર નથી પડતી. એટલે ઘણા પ્રદેશમાં પિતાની બચત ઘી માં શેકવામાં આવતી. હિમાચલ પ્રદેશ મોખરે
હિમાચલ પ્રદેશ આમાં મોખરે હતું ત્યાં પશુઓને ઘાસચારાની સુવિધા, પાણીની પણ ખેંચ નહિ એટલે પશુપાલકે ભેંસ પાળતાં પિષતાં અને તેના દૂધનું જે ઘી થાય તે તેઓ સાચવી રાખતાં જરૂર પડે ત્યારે જ વેચતાં. આ કારણથી તે પ્રદેશમાં વનસ્પતિની આયાતની મનાઈ હતી. તો મોતની ભૂતાવળ ભાગી જાય - સરકારી નીતિ ઉદ્યોગલક્ષી અને માનવહિત વિરોધી તેમજ પશુહિત વિરોધી રહી છે. તે બદલીને જે માનવહિત અને પશુહિત લક્ષી બનાવવામાં આવે, યંત્ર ઉઘોગ શેષણનું સાધન છે. તેમને તિલાંજલી આપી માનવ અને પશુશક્તિના સહકારથી માલનું ઔદ્યોગિકરણ કરવામાં આવે તે આજની બધી મુશ્કેલીઓ અને જીવસૃષ્ટિ ઉપર નાચી રહેલી મતની ભૂતાવળ ભાગી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org