________________
એનાર્થી ઊલટું' શુદ્ધ ઘી ભેંસના દૂધમાંથી બનાવેલું' હાય ત ઘણા લાંબા સમય સુધી બગડયા વિના રહી શકે છે. ગાયનુ ઘી તાજેતાજી' ખાવામાં ઉત્તમ છે. તેના સ્વાદ અને સુગંધ અવણુ નીય હાય. છે, પરંતુ ૨૫ ૩૦ દિવસ પછી સ્વાદ અને સુગંધ ધીમે ધીમે એક્બ થતાં જાય છે. આખરે ન ખાઇ શકાય તેમ ખગડી જાય છે. પરંતુ ભે'સના દૂધનું શુદ્ધ ઘી વરસથી વધુ સમય તેનાં સ્વાદ અને સુગંધ અને જાળવી રાખે છે. એ ઘી વડે જે વાનગીઓ અને તે પણુ લાંખા. સમય સુધી જાળવી રાખી શકાય છે.
७०
–
વળી ભેંસના દૂધમાં લેાહતત્વ વધુ છે. એટલે તે પીનારાને એનીમિયા (પાંડુરાગ) થવાની સભાવના રહેતી નથી. આરાગ્યની જાળવણી માટે લેાહીંમાં લેાહતત્વ પૂરા પ્રમાણમાં હોવું જરૂરનું છે.. આપણે ભેંસ કપાવા દઈને રકતદાન શિશ્મિરની ચેાજના કરી. પરિણામે તેાહી વેપારની ચીજ અની અને ગમે તેવા આચરણના મનુષ્યનુ લેહી ગુનાખાર માનસ બનાવી । તેની પરવાહ કર્યા વિના રકતદાન. શિબિરાને ગૌરવપ્રદ લેખાવી.
તા રક્તદાન શિબિરોની જરૂર નહી પડે
જો લેાકાને પૂરતા પ્રમાણમાં ગાય કે ભેંસનુ” દૂધ મળે તેા રકતદાન શિબિરાની જરૂર પડે નહિ, પરંતુ જમાનાવાડે પશ્ચિમાં વિચારસરણીએ. અને લેાકેાના મગજમાં ઘુસાડી દેવામાં આવેલી અપ્રતિમ ભ્રમણાએ આપણને દૂધની મહત્તા જ ભુલાવી દીધી. પ્રજામાં દૂધ દ્વારા લેાહીને વધારા કરવાના બદલે કરજદાર એક પાસેથી કરજે લઇને ખીજાને કરજ ભરપાઈ કરે, અને ખીન્દ્રને કરજ ભરપાઇ કરવા ત્રીજા પાસેથી ઊછીના પૈસા લે તેમ આપણે એકનુ લેાડી ખીજામાં અને બીજાનુ વાહ ત્રીજાના શરીરમાં દાખલ કરીએ છીએ; પરતુ લેાહી પેદા કરવા પ્રયત્ન કરતા નથી.
મદદ વિના
આપણે આપણાં પોષક તત્વા માટે શુદ્ધ ઘીની જરૂરિયાત ભેંસની પૂરી કરી શકીએ નહિ. ભેંસનું ઘી આર્થિક રીતે વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org