________________
થશીઓને ઘી-કેળાં
ગાયોના નિકંદન દ્વારા દૂધને દુકાળ પેદા કરીને પરદેશી ડેરીઓના દૂધના પાવડર માટે બજારનાં દ્વાર ખેલી આપ્યાં. પછી સોનું નિકંદન કાઢીને શુદ્ધ ઘીનું જ નિકંદન કાઢી નાખ્યું. પરદેશી બટર ઓઈલ નામની કોઈ અજાણ ચીજને ઘીના બજારમાં ઘુસાડી અને ભેળસેળને મોકળું મેદાન કરી આપ્યું.
લેકેના મનમાં એવી માન્યતા પેસાડી દીધી કે, ભેંસ નકામી છે, ભેંસનું દૂધ નકામું છે, અને શુદ્ધ ઘી ખાવાથી કંઈ ફાયદો નથી. તે નુકસાનકારક છે. આવી રીતે નવી કેળવાયેલી પ્રજાના મગજનું
વાણું કરીને ભેંસની કતલ સામે વિરોધ જ પેદા થવા દીધું નહિ મને ઉપયોગી છે,
પરંતુ સત્ય હકીકત એ છે કે ન તે ભેંસ નકામી છે કે ન તે ભેંસનું દૂધ પીવા માટે ગાયનું દૂધ ઉત્તમ છે, એને અર્થ એ નથી કે ભેંસનું દૂધ ન પીવાય. ગાયનું દૂધ પચાવવામાં સરળ છે. તે બુદ્ધિને સતેજ બનાવે છે. તે ભેંસનું દૂધ પીવામાં ભારે છતાં જેની પાચન શકિત સતેજ છે. જેમને તે અનુકૂળ આવે છે. તે દૂધમાં બળ આપવાની શક્તિ વધુ રહેલી છે. આ ઉપરાંત હાલના જમાનામાં જ્યાં સુધી આપણે સ્વીકારેલી પશ્ચિમી રહેણીકરણી અને ખાણીપીણીને તિલાંજલિ ન આપીએ ત્યાં સુધી ચા ને વપરાશ રહેવાને જ ચા ભેંસના દૂધની વધુ સારી અને વધુ સસ્તી બને છે. તેને ઈન્કાર થઈ શકે તેમ નથી.
પરંતુ દૂધની મીઠાઈએ પેંડા, બરફી, ગુલાબજાંબુ વિગેરેમાં તે ગાયનું દૂધ જ જોઈએ. કારણ કે ગાયના દૂધની મીઠાઈએ લાંબા સમય સુધી બગડયા વિના રહી શકે છે. મથુરાના ખાસ બનાવટના ગાયના દૂધમાંથી બનતા પેંડા પૂરા એક વરસ સુધી બગડયા વિના -સારી હાલતમાં રહી શક્તા. પરંતુ ભેંસના દૂધની મીઠાઈ બેચાર દિવસ પછી બગડી જવા લાગે છે. તે લાંબા સમય રાખી શકાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org