________________
}r
પાંચ મજાની કરવી પડે અને તે વખતે તે તેના ભાવ વધારીને આપણુ નિર્દય રીતે શોષણ કરવાની તક જવા તેજ નહિ. ભેંસની અને ધીની ક્રિમતમાં અસાધારણ વધારા
ભેંસની તલ શરૂ થયા પછી જ ઘીની અને ભેંસની કિંમત વધવા લાગી. ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૧૫ સુધી ભેસના ભાવ ૫ થી ૧૦ રૂપિયા.
19 17
,,
ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૪૦ સુધી ભેંસના ભાવ રૂ. ૩૦ થી ૫૦ ૧૯૪૦ થી ૧૯૪૫ ,, રૂ. ૫૦ થી ૫૦૦ ઈ. સ. ૧૯૪૫ પછી વધતા જઈને રૂ. ૭૦૦, ૧૦૦૦, ૧૨૦૦ ૧૫૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૩૫૦૦, ૪૦૦૦, ૫૦૦૦ અને ધીમાં સર્વશ્રેષ્ઠ ગણાતી ગીરની ભેંસના રૂ. ૧૦,૦૦૦ મેલાય છે.
ભેંસ કપાતી ગઈ, શુદ્ધ ઘી ના પુરવઠા ઘટતા ગયા તેમ શુદ્ધ, ઘીના ભાવ અને તેની સાથે ભેળસેળ પણ વધતાં થયાં. એ ભેળસેળને. સરકારી કાયદા દ્વારા રક્ષણુ મળતું ગયું. દાખલા તરીકે શુદ્ધ ઘીમાં કાયદા દ્વારા ૧૫ ટકા સેળસેળને માન્યતા મળી એટલે ભેળસેળ અમુક હદ સુધી કાયદામાન્ય બની. પંદર ટકા ભેળસેળ કાયદા દ્વારા રક્ષિત અને તે ૩૦ ટકા લાંચરૂશ્વત દ્વારા રક્ષિત ન બને ?
આમ ભેળસેળ અટકાવવા શુદ્ધ ઘીના પુરવઠા વધારવા જોઈએ. અને દૂધ આપતાં તમામ પ્રાણીઓની કતલ ખ ́ધ કરવી જોઈએ. તેને મલે કતલ વધારતા ગયા અને ભેળસેળને કાયદાથી રક્ષિત ખનાવતા ગયા. ૧૯૦૦ થી ૧૯૧૫ સુધી શુદ્ધ ઘીના ઉંચા માલના ભાવ ી મણુના (૨૦ કિલાના) રૂ. ૧૦ થી ૧૫ હતા.
ઈ. સ. ૧૯૧૬ થી ૧૯૨૫ સુધીમાં તે વધીને મણના રૂપિયા ૨૫ થયા. ૧૯૨૫ થી ૧૯૪૦ સુધીમાં મણુના ૩૦ રૂપિયા થયા. ૧૯૪૦-થી ૧૯૫૦માં ૧૨૦ અને ૧૯૫૦ પછી તા ૧૬૦, ૧૮૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૫૦૦, ૬૦૦ સુધી રૂપિયા ખરચવા છતાં પણ સંપૂર્ણ શુદ્ધ ઘી. તા મળી જ ન શકે તેવી સ્થિતિ પેદા થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org