________________
..
ઉપયોગ સ્થાનિક શુદ્ધ ઘીમાં ભેળસેળ કરવામાં થતા હોય તે આપણે નવાઇ પામીએ નહિ. વર્તમાનપત્રોમાં પ્રગટ થયેલા સમાચારો મુજબ ભારત સરકાર ઉપર દર વર્ષે અઢી અખજ રૂપિયાના દૂધના પાઉડર અને બટર ઓઇલની આયાત કરવા દેખાણુ થઇ રહ્યું છે.
આવી આયાતમાં સત્તાધારીઓનાં અંગત હિતા પેદા થઈ જતાં હાય છે. જો આવા કરાર ન કરીએ તે વિકાસ યેાજના માટે નાણાં નહિ ધીીએ.’ એવી ગર્ભિત ધમકીએ નીચે પણ આવા કરારો થઇ જતા હોય છે.
વાતભગ'ની સલાહની ભયંકરતા
આ આયાતનાં નાણાં ચૂકવવાનુ' સરળ અને તે માટે F. A. O. ના પ્રતિનિધિ મિ. વાનખગ એવી સલાહ આપવા માટે ગયા આકટોબરમાં કે તેની આસપાસના કાઈ સમયે ભારતમાં આવ્યા હતા કે, ૧૯૮૦ માં વિશ્વને એટલે કે યુરોપ-અમેરિકન દેશેશને ૩૦ લાખ ટન માંસની જરૂર પડશે. અને ભારતે આ દૃડિયામણ કમાઈ લેવાની તક ઝડપી લેવી જોઈએ !!!”
આપણુ ́ પશુધન આ હૂંડિયામણ કમાવાના લાભમાં કાપી નાખીએ પછી પણ આપણા હાથમાં તે કશું' ખર્ચ નહિ કારણ કે માંસ-નિકાસના જે પૈસા આવે તે તે દૂધના પાઉડર અને ખટર ઓઈલની આયાતમાં ખરચાઈ જાય. વળી કતલ વધારવા માટે અદ્યતન કારખાનાં સ્થાપવાની સલાહ પણ વાનમગે આપી હતી, અને તે માટે અદ્યતન કારખાનાં “ઊભાં કરવા લેાન આપવાની પણ તૈયાર ખતાવી હતી.
આપણે અદ્યતન કારખાનાં તેમની લેાન લઈ ને ચાલુ ન કરીએ તે માંસ-નિકાસ કરાર મુજબ તેએ પાછળથી આપણા દેશનુ` માંસ નાપસંદ કરે એટલે આપણે લેાન પણ લેવી જ રહી. àાનનું વ્યાજ ભરવા દેશની પ્રજા ઉપર સીધા કે આડકતરા વેરા નાખવા જ પડે.
સહુથી વિશેષ મહત્વનું એ કે ૩૦ લાખ ટન માંસ-નિકાસની ઘેલછામાં આપણી ગાયા, ભેસા, ઘેટાં, બકરાં વિગેરેનું નિકંદન કાઢી નાખ્યાં પછી દૂધના પાઉડર અને બટર એઇલની આયાત અહીને મો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org