________________
૬
માનવજીવન ગૌણ હાય, ધમ કરતા “સેક્યુલરિઝમ” મોટુ હોય, સંસ્કૃતિ તાં પૈસા માટે હોય તેા પછી ગાય અને દૂધની જરૂર જ કર્યો છે ? માટે તેના વિષે લેાકાને ગમે તે રીતે ગમે તે પ્રકારે, ગમે તેવી અતિશાક્તિ ભરેલી વિકૃત હકીકતની રજૂઆત દ્વારા ગહત્યા તરફી બનાવવાના પ્રયાસ કરવા, એમાં ઘણાં પાત્રો ગૌરવ અનુભવતાં હોય છે; આમ સરકારનાં ચેાસ વહીવટી પગલાં દ્વારા શહેરામાં ગાય અદૃશ્ય થઈ ગઈ અને તેનુ' સ્થાન ભેસાએ લીધુ
હવે ભેસાના વારો
પરંતુ પરદેશી ીઓને ભારતમાં દૂધનું વિશ્વનું બીજા નંબરનુ માટુ' ખજાર હાથ કરવાની લાલસા જાગી. હવે જેમ ગૌહત્યાને વાજખી રાવવા ભેંસના દૂધના પ્રચાર કર્યાં હતા તેમ ભેંસની કતલને વાજખી ઠરાવવા ગૌભક્તને જ ખાટે રસ્તે ઢાર્યાં કે, ભેંસ છે ત્યાં સુધી ગાય. નહિ મચે. ગાય બચાવવી હાય ! ભેંસને મારા.”
ગાય બચાવવા પગલાં લેવાયાં નહિ. ગૌસવર્ધન માટે જે કાંઇ થયુ' તે તેા ગૌ વશના ખાતમા ખેલાવવા માટે, વૈજ્ઞાનિક ઉછેરના જાદુઈ નામ નીચે જ તેમ થયુ. ભેંસના ખાતમાં ખેલાય એથી જાણે કે ગાય મચી જવાની હૈાય એવી હવા પેદા કરવામાં આવી.
ભેસાની કતલ શરૂ થઈ. એના વિધ જ થયે નહિ. દૂધની તંગી વધવા લાગી અને પરદેશી દૂધના પાઉડર દેશમાં ધૂસવા લાગ્યા. પરંતુ તેમાંથી એક નવી જ સ્થિતિ પેદા થઇ જે તે વખતે દેશી કે પરદેશી શાષણખારાની ધ્યાનમાં નહિ આવી કાય.
શુદ્ધ ધીની અભૂતપૂર્વ ત’ગી અને બટર ઓઇલના પ્રવેશ
ભેંસની મર્યાદિત કતલે શુદ્ધ ઘીની અભૂતપૂર્વ તંગી પેઢા કરી. શુદ્ધ ઘી એક જમાનામાં એક રૂપિયાનુ ૨૦ લેા મળતું. તેને અદલે એક કિલાના ૩૦ રૂપિયે મળવુ મુશ્કેલ બન્યું. આ સ્થિતિના લાભ લઈને ઘીના નામે બટર ઓઇલ નામના કોઇ પદાથ આ દેશમાં ઘુસાડી દેવામાં આવ્યેા. અત્યારે લગભગ દર વર્ષે ૫૦ કરોડ રૂપિયાનુ અટર ઓઇલ દેશમાં પરદેશથી આવે છે એવી માન્યતા છે. અને તેના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org