________________
૫
જેટલાં પશુઓ દૂધ આપતાં ડાય તેમની જરૂર પૂરતું ઘાસ શહેરમાં આવી શકે તેટલી ગણતરીપૂર્વકનાં ઘાસનાં વેગના જ આવે છે. એટલે વસૂકી ગયેલાં ઢારાને તા કતલખાને માલવા સિવાય છીએ રસ્તા જ નથી રહેતા.
વ માનપત્રાના ગાકીશ
રસ્તા ઉપર બેઠેલી ગાયને લીધે કે રસ્તામાં છાણુના પાદળા કરતી ગાયને લીધે, કે એ ગાયે કાઈ વખત સામસામે ટકરાય તે વાહનવહેવારમાં મુશ્કેલી થાય કે અકસ્માત થાય ત્યારે છાપાંઓમાં તેની સામે ઉહાપોહ જગાવવામાં આવે છે. પરંતુ આવુ ક્યારે અને છે? વરસમાં એકાદ-બે વાર, પરંતુ તેમાં કોઇ અકસ્માતમાં મૃત્યુ થતુ નથી. કોઈ ને સાધારણ ઈજા થઈ હોય છે કે વાહનવહેવાર બે ત્રણ મિનિટ માટે અટક્યા હાય છે.
પરંતુ ટ્રક અકસ્માતે તે રાજના ૨૫-૫૦ થાય છે. રાજ ૫-૧૦ નવલહિયા જીવાનાનાં પ્રાણુ આવા અકસ્માતા હરી લે છે, એક અકસ્માત થાય અને કલાક સુધી વાહનવહેવાર અટકી પડે છે. માની સામે ક્રાઇ પત્રકાર, કાઈ કટાર લેખક, કાઇ ગાવધપ્રેમી કે કાઈ જમાનાવાદી એક હેરડ્ ઉચ્ચારતા નથી. કારણ? કારણ કે મેટર એક ઉદ્યોગ છે! માનવી ઉદ્યોગ માટે કે ઉઘોગ માનવી માટે ?
આજની હિંસક શાષક યાંત્રિક અથ વ્યવસ્થામાં ઉદ્યોગ માનવીને માટે નથી ચાલતા, માનવી ઉદ્યોગ માટે જીવે છે. એટલે કે કાઇના લાડકવાયા આવા અકસ્માતેામાં માર્યો જાય, કોઇ કાડભરી નવપરિણીત વધૂના ચૂડલાં ભાંગી જાય, કાઇ કુટુંબનુ શિરછત્ર ઝુંટવાઈ જાય અને તેનાં પત્ની માળા નિરાધાર અને તેના વાંધા નથી, કારણ કે મેટર ઉદ્યોગ ધમકતે! રાખવા એ અનિવાય છે. અને માનવીએ ઉદ્યોગ માટે જીવવાનુ છે.
જ્યારે ગાયા અને દૂધ એ ઉદ્યોગ નથી. એ તે માનવીની જરૂ રિયાત છે. ધમ'ના પાચે છે. સંસ્કૃતિના આધારસ્થંભ છે. પરંતુ જો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org