________________
૪
તલ માટે શ્રેષ્ઠ ગાયા મેળવવાના સરકારી દેતા
ગાવધ પ્રેમીઓ, કે જમાનાવાદીઓ ગમે તેટલા બખાડા કાઢે છતાં લેાકાના એક નાના વગ હજી છે જે ગાયનું દૂધ લેવા માંફાં મારે છે. જ્યાં એક ચીજની માગ હોય ત્યાં તે પૂરી પાડનારા પણ મળી આવે છે. ગાયના દૂધની ચાડી પણ માંગ હોવાને કારણે મુંબઇના ગવલીએ સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ ગાયા મુખઇ લાવે છે. તેમને ઘરમાંગણે. આંધવાની સરકારી મનાઈ છે. એટલે તેમને રસ્તા ઉપર છૂટી મૂકી દેવામાં આવે છે. ગવલી દિવસમાં બે વખત એ ગાયાને ઘર પાસે લ આવે, થાડા દાણા ખવડાવે અને દૂધ દ્વાહીને પાછી રસ્તા ઉપર છેડી દે.
પછી શ્રેષ્ઠ ગાયે રસ્તા ઉપરના કચરા, શાકભાજીનાં ડાંખળાં,. બગડેલાં શાકભાજી, એંઠવાડ વિગેર ખાઈને પેટ ભરે છે. આવી રીતે કચરાના ઢગલા ઉપર નભતી ગાયાના દાખલા આપીને સુધારાવાદી. કટાર લેખકા અને ગાધ પ્રેમીએ ગાય વિરૂદ્ધ ગાવધ ખંધીની માગણી વિરૂદ્ધ લેાકમાનસમાં ગ્રંથિઓ પેદા કરે છે. જાણે કે આ ઢાષ ગાવધ. ખત્રીની માગણી કરનારાઓના જ હોય ને!
આ સ્થિતિ ચાલે છે કારણુ કે તેમાં સરકારને તલ થવા માટે શ્રેષ્ઠ ગાયા મળી રહે છે. અને લેાકમાનસને ગાવધ ખત્રીની વિરૂદ્ધ કેળવી શકાય છે. સૌરાષ્ટ્રની એ ગાયે ચાર છ મહિના દૂધ આપે ત્યાં સુધી ગવલી એને હાથેા ખવડાવે છે. દૂધ આપતી અંધ થાય એટલે કતલખાને વેચી નવી સારી ગાય લાવે છે. એટલે શ્રેષ્ઠ ગાયૈાની નાબૂદી સરકારને રસ છે. જે રીતે એ ગાયે અહીં રઝળે છે એ સ્થિતિ લેાકાનુ ગહત્યા વિરાધી માનસ પલટાવવામાં મદદરૂપ છે. માટે સરકાર એ સ્થિતિ ચાલુ રાખે છે.
જો સરકારની દાનત ગાયાને ખચાવવાની અને તેનું સવન કરવાની જ હાય, તા લેકીને મદિશને ગાયા રાખતા શા માટે અટકાવે. છે? ગવલીઓને ઘેર ગાયા માંધવાની સગવડ શા માટે નથી અપાતી શહેરમાં ઘાસના જે પુરવઠા જરૂરી છે. તેટલા પુરવઠા લાવવા વેગના શા માટે નથી આપતા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org