________________
અચાવવી છે? જો તમે ગાયનું જ દૂધ પીએ તે ગાયને કાણુ, "મારવાનુ છે?
ખસ ! પછી ગાભકર્તા ગાય બચાવવાને બદલે ગાયનું દૂધ પીવાની પ્રતિજ્ઞા લેવડાવવાના પ્રચારમાં અટવાઈ ગયા. પરંતુ તેમણે એટલે પણ વિચાર ન કર્યો કે ગાયનું દૂધ પીવા માટે ન તા લાકા પાસે પૈસા હતા, ન તા શહેરામાં ગાયેા હતો. પરંતુ આ અવળા પ્રચારે ગૌહત્યારાને નિર્દોષ અને વાજબી કામ કરનારા મનાયા, અને ગાયનું દૂધ ન પીનારાઓ ઢાષિત બની ગયા. ગાયે કપાય સરકારી મદદથી, અને તેના ઢાષના ટોપલા આઢાડી દેવામાં આવ્યા. ગાયનું દૂધ ન પીનારાઓ ઉપર.
સરકારને ગાય બચાવવી જ કયાં હતી?
સરકારને બસો લાવવી હતી તેા ટ્રામા કાઢી જ નાખી. વિદેશી રિવાજ મુજબ મકાનો બંધાવવા હતાં તે ચારેબાજુ એરડા અને વચ્ચે ચાક ડાય એવા મકાના બાંધવાની રજા જ ન આપે. પરંતુ વચ્ચે મકાન અને આજીમાજી કમ્પાઉન્ડ એવી રીતે મકાનના પ્લાન હાય તે જ તે પાસ કરે. તેમ જો સરકાર એવુ ઇચ્છતી હાય કે લોકો ગાયનું દૂધ જ પીએ તા ભેંસાની હેરફેર ઉપર પ્રતિબંધ મુકીને ગાયાના રેલવે નૂરમાં ઘટાડા કરીને, તેમના ખોરાકના પુરવઠા વધારીને ગાય પાળવાનુ પ્રાત્સાહન આપી શક્યા હોત. તેને બદલે તેમણે કોષના ટાપલી લોકો ઉપર આઢાયા જવાની અને ગાયાની કતલ વધારે કરવાની નીતિ અપનાવી.
સદિશ ઉપર તવાઇ
ખીજી તરફથી જે શ્રીમંતો કે મદિશ ગાય પાળતા તેમના પેાતાને ઘેરથી ગાયાને રજા આપવી પડી. ભૂલેશ્વરનાં માટા મદિરમાં સેકડો ગાયા હતી તે કાઈને અડચણુ રૂપ ન હતી છતાં તેમને ત્યાં રાખવાની મનાઈ કરવામાં આવી હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org