________________
કર
જરૂર તે ઓછી જ આવે. અને સરેરાશે પ્રજા તા કાઢી શકે નહિ. સરેરાશ કાઢનારા તે સરકારી અંગ્રેજ નિષ્ણાતા અને તેમના હાથ નીચેના ભારતીય અધિકારીએ હાય જેઓ તેમના ઉપરી અમલદારાના ઇશારે નાચતા હાય.
એટલે તેમણે પ્રચાર શરૂ કર્યો કે ભારતીય ગાયની દૂધની · સરેરાશ આવક ગાય દીઠ વરસે માત્ર ૬૦૦ પાઉન્ટ છે. થાડા, ડા વરસ તેએ ઝપાટાબંધ આ સરેરાશ દૂધના આંકડા નીચે ઉતારતા આવ્યા. હવે તેઓ કહે છે કે ભારતની ગાય વરસે ૩૧૩ પાઉન્ટ દૂધ · આપે છે. કાલે તેઓ એમ કહે કે ભારતની ગાય વચ્ચે ૧૦૦ પાઉન્ડ (આશરે ૫૦ લિટર) દૂધ આપે છે. દર ચાર ગાયે એક જ ગાય દૂધ. આપે છે. તા પણ તેમને તેમના આ વિધાન સામે કોઈ પડકારી શકે -તેમ નથી. આમ ભારતની ગાયાને બદનામ કરવા અને તેમની કતલને વાજબી ઠરાવવા અનેક જુઠાણાં ફેલાવવામાં આવે છે. શહેરની ડેરીઓમાં બેસે
દૂધ માટે ભેંસનુ' સૂત્ર ચાલુ કરીને શહેરીની ડેરીઓમાં ગાયાને અદલે લેસા લાવવામાં આવી.
નવાં બંધાતાં શહેરોમાં વધતી મોંઘવારીને કારણે લેકીને પીવા માટે દૂધ લેવુ' પરવડે તેવી સ્થિતિ ન હતી. વિયેશી રહેણી કરણી અને વિદેશી રાજકર્તાઓનું દરેક રીતે અનુકરણ કરવાની ઘેલછાએ, ચાને યાકપ્રિય મનાવી હતી. એટલે જે ઝડપથી ગાય અદૃશ્ય થતી હતી, તેટલી જ ઝડપથી ચાના પ્રચાર વધતા હતા.
લેાકેાને ચા બનાવવા પૂરતુ જ દુધ લેવામાં રસ હતા. ભેંસના દૂધની ચા ક ંઈક વધુ સસ્તી અને સ્વાદમાં ઘણી સારી થતી એટલે શહેરામાં ભેંસના દૂધની માગ વધતી ગઇ, પ્રચાર પણ વધતા ગયા. બિચારા ગાલતા
હવે જ્યારે લેાકા ગેાવધમ"ધ કરવાની માગણી કરે ત્યારે તેમને •મહેણા મારવાં શરૂ થયા કે તમારે દૂધ ભેંસનું પીવું છે. અને ગાયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org