________________
૫૯
સહેલાઈથી ખીજે સ્થળે કામે લગાડી શકાશે. તે ઉદ્યોગ ખધ થતા ઓછામાં આછા એ થી અઢી લાખ પશુપાલકાને તારાજી મળશે.. પણ સાથે જે ચાર કરોડ ટન ખાતર મળે જેથી ફર્ટિલાઈઝરની જરૂરિયાત,. તેની પાછળ શકાતી અખો રૂપિયાની મૂડી, તેનાથી જમીનને થતુ નુકસાન, તેના ઉપયોગથી અનાજના પૌષ્ટિક તત્વાને થતી હાનિ, તેની વહેંચણીમાં ચાલતા દેગારેટકા ભ્રષ્ટાચાર, તથા તેને ફેકટરીમાંથી. દૂર દૂરના ખેતરા સુધી લઇ જવાના ખરચ તથા મુશ્કેલી વિગેરે તમામ. દૂષણા અને નુકસાનથી બચી જવાશે.
વનસ્પતિ ઉદ્યોગના વિકાસથી પૂરતું તેલ નહી મળે, તેના મ થવાથી શુદ્ધ ઘી અને તેલ પૂરતા પ્રમાણમાં મળશે
àાકાએ વનસ્પતિ નહિ મળે અને મોંઘુ શુદ્ધ ઘી નહિ લઈ શકીએ એવા ય રાખવાની જરૂર નથી. પશુઓના નાશ કરવા અને વનસ્પતિ ઉદ્યોગને સહાય થવા જે ચાક્કસ નીતિઓ સરકારે ઘડી છે.. તેનાર્થી જ તેલ અને વનસ્પતિ મોંઘા અને દુષ્પ્રાપ્ય અને છે. તેથી જ તાજું દૂધ અને શુધ્ધ ઘી અપ્રાપ્ય બન્યાં છે. એ ચેાસ નીતિમાં ઘડાયેલી અન્નનીતિ બદલવામાં આવે તે મેટા ભાગના લાકને પેઢી. દરપેઢીના તેમને સૌએ જૂનો ખારાક જુવાર, બાજરા, ચાખા, મકાઇ અને રાગી મળતા રહે; જેના કારણે તેમને વનસ્પતિ અને તેલની જરૂર જ ન રહે. જે ચેડા લેાકેા ઘઉં ખાય છે તેમને માટે બજારમાં છ લાખ ટન શુદ્ધ ઘી આવે ત્યારે તેના ભાવ ઘટી જાય. તેલ અંજારમાં વનસ્પતિ ઉદ્યોગની માગ સ’પૂર્ણ બંધ થઈ જતાં તેલના ભાવમાં કડાકા એલી જાય, અને લેકીને સસ્તું તેમ જ ભેળસેળ વગરનુ તેલ મળી શકે.
પાષણની દૃષ્ટિએ તમામ અનાજ ઘઉં કરતાં આછા પૌષ્ટિક નથી. ઉલટું. આાજરામાં લેાહ તત્વ વધારે છે. જે લેાહીને નિરાગી રાખે છે. ચેાખામાં પ્રોટીન ઓછું છે પણ તેની સાથે દાળના ઉપયેગ થાય છે. દાળમાં પ્રેટીન વધારે ડાય છે. એટલે ચાખાના પ્રોટીનની ઘટ દાળ પૂરી દે છે. ઉપરાંત ઘઉંનુ વાવેતર ઘટાડવાથી કંઠાળનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org