________________
પ
પશુએ રૂપી મૂડીનું માત્ર વનસ્પતિ ઉદ્યોગ ચાલુ રાખવા માટે જ નિકન કાઢે તે દેશમાંથી કદીપણ ગણીમાં હૅટ ખરી ? .
ઉપરાંત આ વનસ્પતિ ઉદ્યોગ ચલાવવા ખાતર ચાસ નીતિને અમલ કરવાને લીધે દેશમાં દર વરસે બે થી અઢી લાખ પશુપાલકા. બેકાર બને છે, એ નુકસાન તે જુદું.
દેશમાંથી ખરેખર ગરીબી નાબૂદ કરવી છે ?
દેશમાંથી જે ખરેખર ગીખી, બેકારી અને મિમારી દૂર કરવા જ હોય તે સહુ પ્રથમ પગલુ વનસ્પતિ ઉદ્યોગને સદતર બંધ કરીને. પૂર ઝડપથી ચરિયાળુંા વિસ્તારવા જોઇએ.
વનસ્પતિ ઉદ્યોગ અધ થવાથી લાકોએ ગભરાવવાની જરા પણ. જરૂર નથી. એ ઉદ્યોગ ચાલુ રહ્યો તે તેના ભાવ અને તેની અછત, વધતા જવાના જ છે. સમગ્ર પ્રજાને તે પૂરું પાડી શકાય તેમ છે. જરૂ નહિ. શીંગદાણા ઉગાડવાની દેશની શક્તિની હવે હદ આવી ગઈ છે. બંધ કરી એ ઉદ્યોગ
હવે એવી સ્થિતિ પર ટ્રેશ આવ્યા છે કે જે વનસ્પતિ ઉદ્યોગ. ચાલુ રાખવા હોય તે કાં તે પરદેશથી તેલની આયાત કરીતે.. અથવા વધુ સીગદાણા ઊગાડીને અનાજની આયાત કરીને હૂંડિયામણને દુકાળ પેદા કરવા, અને દેશમાં કુગાવા, ભ્રષ્ટાચાર, ભાવ વધારા, ગુનાખોરી વિગેરે ફેલાવા દઈ દેશને આંતરવિગ્રહની જ્વાળાઓમાં ફેંકી દેવા અથવા એ ઉદ્યોગ કાયમને માટે બંધ કરવા.
એ ઉદ્યોગ ખ ધ કરવા એ ૧૯૫૨ની એ. આઇ. સી. સી. ની. અમદાવાદની બેઠકમાં પસાર થયેલા ઠરાવ સાથે સુસંગત છે. પ્રજાની લાંખા સમયની માગતે પૂરી કરી દેશના અર્થકારણને સાચે રસ્તે. વાળવાનું પગલું છે.
વનસ્પતિ ઉદ્યોગ બધ કરવાથી તેમના સ ́ચાલકાને કાંઈ નુકસાન થવાનું નથી. તેમણે તેમાં શકેલી મૂડીથી અનેક ગણા નફા તેમણે મેળવી લૌધે છે.
તેથી મેકારી વધવાના પણ ભય નથી કારણ કે ભાગ્યે જ એક હજાર માણુસાને તે કારખાનામાંથી રાજી મળતી હશે. તમને ઠેકાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org