________________
તેના સ્થાને વનસ્પતિની માંગ વધી ઉપરાંત ખરીફ અનાજને બદલે ઘઉને પ્રચાર વળે. તેમાં પણ વનસ્પતિ અને તેલ બન્નેની માંગ વધી પરંતુ વનસ્પતિ ઉદ્યોગ આ જરૂરિયાતને પહોંચી વળે એ શક્ય જ ન હતું. પરિણામે તેલ અને વનસ્પતિ બન્નેને ભાવ વધારે. માલની તીવ્ર અછત, કાળા બજાર, ભષ્ટાચાર, ભેળસેળ અને લેકને અસંતોષ પરાકાષ્ઠાએ પહોંચી ગયે. જો ઉત્પાદન સ્થગિત થયું હોત
જે સીંગદાણાનાં વાવેતર અને વનસ્પતિનાં ઉત્પાદનને ઈ. સ. ૧લ્પ૦-૧૧ ની સપાટીએ સ્થગિત કરી દીધાં હેત. અને ૧૭૧-૭૨ માં જે ૨૭૪૬૦૦૦ હેકટર વધારાની જમીન ઉપર જુવાર, બાજરે ઊગાડ હેત, તે પાંચ લાખ ટન તેલને બદલે ૨૧ લાખ ટન અનાજ ઊગ્યું હતું, તેમાંથી ૧ કરોડ ટન કડબ (પશુઓને ખાવાના અનાજના સાંઠા) મળતા. ૪૦ લાખ ગાયને આ ચારા વડે જીવાડી શકાત, અને આ ગાયના દૂધમાંથી ૩ લાખ ટન શુદ્ધ ઘી અને તેમના છાણમૂતરનું બે કરોડ ટન વધુ ખાતર મળત, જેમાંથી ૨૦ લાખ એકર જમીનને ખાતર આપીને રસતરબળ બનાવી શકત. - તે ઉપરાંત ૨૧ લાખ ટન વધુ ખરીફ પાક ઉગાડવાથી ૨૧ લાખ ટન ઘઉં જે જમીનમાં ઉગાડાયાં તે જમીન ઉપર ૧ કરોડ ૧૦ લાખ ટન વધુ ઘાસચારો અને વધુ કઠોળ ઉગાડી શક્યા હતા જેના વડે વધુ ગાય, ભેસે ઊછરીને બીજું ત્રણ લાખ ટન શુદ્ધ ઘી અને બે કરોડ ટન ખાતર મળ્યું હત. વનસ્પતિના વધારાના ઉત્પાદનથી અસાધારણ નુકસાન
આ પ્રમાણે વનસ્પતિનું ઉત્પાદન ૧ લાખ ૭૦ હજાર ટન (૧૫૦૫૧નું ઉત્પાદન સ્થિર રાખીને પ લાખ ૯૦ હજાર વનસ્પતિને બદલે ૬ લાખ ટન શુદ્ધ ઘી પેદા કરીને ઘી, તેલ અને અનાજ ત્રણે ચીજના ભાવ નીચે લાવી શકાયા હત.
તેને બદલે વનસ્પતિ ઉદ્યોગને ઉત્તેજન આપીને દેશને નીચે મુજબનું નુકસાન કરવામાં આવ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org