________________
૫૨ છીએ. તેલીબિયાં રવિપાક (ઉનાળુ)માં ઉગાડાય છે. રવિપાક માટે આપણી પાસે માત્ર ૮ કરોડ એકર જમીન છે. જેમાં કઠોળ જેવા પાકો વહુને. વધુ ઉગાડવા પડે છે. એટલે સરસવ કે તલનાં તેલનું ઉત્પાદન વધારવું શક્ય નથી. ઉપરાંત કેપરેલ તેલ થાય છે. તેની ઔદ્યોગિક માંગ એટલી છે કે તે પૂરી કરવા કે પરેલ આયાત કરવું પડે છે. - ૫૪ લાખ ટન વનસ્પતિ બનાવવા ૫૬ લાખ ટન શીંગતેલ. જોઈએ. ઉપરાંત જિંદા વપરાશ માટે ૨૪ લાખ ટન શીંગતેલ. જોઈએ. ૮૦ લાખ ૩૪ હજાર ટન શીંગતેલ મેળવવા બે કરોડ ચુમાલશ લાખ ટન શીંગદાણા ઉગાડવા જોઈએ. અને તે માટે ૧૧કરો. એકર જમીન મગફળીનાં વાવેતર માટે અલાયદી રાખવી જોઈએ.
હવે જે કુલ ૩૫ કરોડ એકર ખેડાણું જમીનમાંથી ૧૧ કરોડ એકર જમીન શીગદાણાના પાક માટે અલાયદી તારવીએ, તે અનાજ, રૂ, અને શેરડીના ક્ષેત્રે તે આપણું દેવાળું જ નીકળી જાય. અત્યારે આપણે ૧ કરોડ ૮૧ લાખ એકર જમીનમાં શગદાણા વાવીએ છીએ. જે બીજી દશ કરોડ એકર જમીનમાં શીંગદાણાની ખેતી નીચે લઈ: જઈએ તે ઓછામાં ઓછું બીજુ ચાર ટોડ ટન અનાજ આપણે પરદેશથી મંગાવવું જોઈએ. એની કિંમત, ફેઇટને ખરચ, દર વરસે વધતા જઈને આપણા હૂંડિયામણને તળિયાઝાટક કરી નાખે, અને એને લીધે જે મેંઘવારી વધે પ્રજાની હાલાકીને કેઈ પાર ન રહે વાહન સગવડ કયાં છે?
ઉપરાંત આ વધારાનું ૪ કરોડ ટન અનાજ સ્ટીમરોમાંથી ઉતારીને દૂર દૂરના કસ્બાઓમાં પોંચાડવા અને અઢી કરોડ ટન શીંગદાણા ખેતરમાંથી શહેરની તેલની મિલમાં, ત્યાંથી ૬૬ લાખ ટન તેલ વનસ્પતિના કારખાનાઓમાં, અને ત્યાંથી ૫૬ લાખ ટન વનસ્પતિ ગામડે ગામડે પહોંચાડવા જેટલી વાહન વહેવારની સગવડ આપણી પાસે છે ખરી?
વાહન વહેવાર એટલે કાર્યક્ષમ નથી. ડિઝલ એન્જિને તેમજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org