________________
મોટરલેરીઓની ડિઝલની વધતી માગને પહોંચી વળવું શક્ય નથી. કારણ કે ડિઝલ માટે આપણે આરબ રાજ્યની દયા ઉપર છીએ. અસામાજિક સમાજવાદ
૬૦ કરોડ મનુષ્યને ઘી ખવડાવવાને ઈજા અમુક કારખાનેદારોને “આપી દે, તેમાં બિનજરૂરી ૨૦-૨૫ અબજની મૂડી રોકી દેવી અને આવડા ગંજાવર ઉત્પાદનને નફે અમુક જ હાથમાં જમા થવા ઢવો એ સમાજવાદી સમાજ રચના અને સંપત્તિની સમાન વહેંચણીની સરકારી જાહેરાત સાથે જરાય સુસંગત નથી. એટલે લેહિયાળ બળ
વનસ્પતિ ઉદ્યોગ વિક્સાવ એટલે પ્રજાના હિતની અવગણના - કરીને સમાજવાદના મૂળમાં ઘા કરીને ઈજારાશાહીને ચરણે સર્વસ્વ સમર્પણ કરી દેવું. અનાજની સાથે સાથે ઘાસચારાનું ઉત્પાદન પણ અટકાવી દઈને સમગ્ર પશુધન માટે વિકરાળ ભૂખમરા નેતર. પશુધનને સંપૂર્ણ નાશ એટલે ખેતી, વાહન વહેવાર, રહેઠાણ, બળતણું વગેરે તમામ ક્ષેત્રે અંધાધુંધી, અવ્યવસ્થા અને સરવાળે લહિયાળ બળવે જે કદાચ ફ્રેંચ વિપ્લવને અને રશિયન વિપ્લવને પણ ઝાંખે પાડશે. વનસ્પતિને વિકાસ અને આર્થિક ક્ષેત્રે તારાજી
વનસ્પતિ ઉદ્યોગ પ્રજાની માગને પહોંચી વળે માટે તેને કાચ માલ (શીંગદાણ) પૂ પાડવાનું કેટલું અરાજ્ય છે. તેમજ વાહન વહેવારની મુશ્કેલીઓને લીધે, તેની હેરફેર કેટલી મુશ્કેલ છે તેની ચર્ચા આપણે કરી.
પરંતુ તેના ભયંકર પ્રલયકારી આર્થિક પાસાઓ તે દિલ દિમાગને ખળભળાવી મૂકે તેવા છે.
૫૬ લાખ ટન શીંગતેલ મેળવવા જતાં ૪ કરોડ ટન અનાજ આયાત કરવું પડે.
તેની ઓછામાં ઓછી કિંમત રૂ. ૪૦૦૦ કરોડ થાય ૪ કરોડ ટા અનાજની ખાધ પાછળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org